________________
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવતરણિકા :
શ્લોક-૧૯માં કહ્યું કે ચોથી દૃષ્ટિમાં ભાવપ્રાણાયામ હોય છે. હવે તે ભાવપ્રાણાયામથી કયો ગુણ પ્રગટે છે, તે બતાવે છે – શ્લોક :
प्राणेभ्योऽपि गुरुर्धर्म: विनिश्चयात् ।
प्राणांस्त्यजन्ति धर्मार्थं न धर्मं प्राणसङ्कटे ।।२०।। અન્વયાર્થ
પ્રામ્યોડપિ=પ્રાણથી પણ ગુ=મહાન ઘર્મ: ધર્મ છે, (ત્તિ-એ પ્રકારે) વિનિયા—વિનિશ્ચય હોવાને કારણે=ભાવપ્રાણાયામથી નિશ્ચય થયેલો હોવાને કારણે થઈ=ધર્મને માટે પ્રાઈ=પ્રાણોનો ચનક્તિ ત્યાગ કરે છે, પ્રાસરે પ્રાણના સંકટમાં થઈ રધર્મ નહીં ધર્મનો ત્યાગ કરતા નથી. ૨૦માં શ્લોકાર્ચ -
“પ્રાણથી પણ મહાન ધર્મ છે” એ પ્રકારે વિનિશ્ચય હોવાને કારણે ધર્મને માટે પ્રાણોનો ત્યાગ કરે છે, પ્રાણના સંકટમાં ધર્મનો ત્યાગ કરતા નથી. ર૦II ટીકા -
प्राणेभ्योऽपीति-प्राणेभ्योपि-इन्द्रियादिभ्योऽपि गुरु:-महत्तरो धर्मः, इत्यतो भावप्राणायामतो विनिश्चयात् धर्मार्थं प्राणांस्त्यजति, तत्रोत्सर्गप्रवृत्तेः, अत एव न धर्मं त्यजति प्राणसङ्कटे-प्राणकष्टे ।।२०।। ટીકાર્ય :
પ્રામ્યો ..... પ્રાણવષ્ટ ! પ્રાણોથી પણ=ઈન્દ્રિયાદિથી પણ અર્થાત્ ઈન્દ્રિયાદિ દશ પ્રાણોથી પણ, ગુરુ=મહાન, ધર્મ છે, એ પ્રકારે આ ભાવપ્રાણાયામથી શ્લોક-૧૯માં બતાવેલ ભાવપ્રાણાયામથી, વિનિશ્ચય હોવાને કારણે=નિર્ણય હોવાને કારણે, ધર્મ માટે પ્રાણોનો ત્યાગ કરે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org