SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રચઢાત્રિશિકા/શ્લોક-૮ “दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । વિત્ર સતાં પ્રવૃત્તિ સાડશેષા શાયતે થમ્” | (ચો.કૃ.૪. સ્નો-૪૭) ટીકા : સ્વરે ... થમ્” (યો.. સ્નો-૪૭) વિકલમાં=વિધિહીન એવા સ્વકૃત્યમાં= કાયોત્સર્ગકરણાદિ સ્વઆચારમાં “હા ! હું વિરાધક છું એ પ્રકારના આશયરૂપ ત્રાસ, અધિકમાં=સ્વભૂમિકાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એવા આચાર્યાદિના કૃત્યમાં, જિજ્ઞાસા કઈ રીતે આ પ્રમાણે થાય?= જે પ્રમાણે આ આચાર્યાદિ આ કૃત્ય કરે છે, તે પ્રમાણે મારું કૃત્ય કઈ રીતે થાય? એ પ્રકારે, સસ્પૃહા=અભિલાષસહિત, જિજ્ઞાસા, દુઃખના ઉચ્છેદના અર્થી જીવોના=સંસારના ક્લેશના ત્યાગના અર્થી જીવોના, ચિત્ર= અનેક પ્રકારના, પરિશ્રમમાં તે તે નીતિથી પ્રસિદ્ધ એવા ક્રિયાયોગમાં, વત્તા કથંભાવની બુદ્ધિ અર્થાત્ જુદા જુદા પ્રકારની મુમુક્ષની પ્રવૃત્તિ મુનિઓની પ્રવૃત્તિ, સંપૂર્ણથી કેવી રીતે જાણી શકાય ? એ પ્રકારની બુદ્ધિ. તિ' શબ્દ કથંતાબુદ્ધિના સ્વરૂપની સમાપ્તિમાં છે. તેને કહે છેઃબીજી દષ્ટિમાં થયેલી કથંતાબુદ્ધિને કહે છે – “સર્વ ભવ દુઃખરૂપ છે, ભવનો ઉચ્છેદ શેનાથી થાય ? કેવી રીતે થાય ? અને મુનિઓની ચિત્રપ્રવૃત્તિ છે. તે સંપૂર્ણ કેવી રીતે જણાય?" (યો.દ.સ. ૪૭) ૫૮૫. ભાવાર્થ :તારાદષ્ટિવાળા યોગીની જિજ્ઞાસા અને ઉચિત પ્રવૃત્તિમાં થતી પોતાની ત્રુટિનો સંત્રાસ : શ્લોક-૬ અને ૭માં બતાવ્યા તે ગુણો બીજી દૃષ્ટિવાળા યોગીમાં હોય છે. તે સિવાય પણ અન્ય આ દૃષ્ટિમાં શું થાય છે ? તે આ શ્લોકમાં બતાવે છે – | (૭) વિકલ એવા સ્વકૃત્યમાં ત્રાસઃ- બીજી દૃષ્ટિવાળા યોગીઓ ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય છે. આમ છતાં અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદને કારણે પોતાના કાયોત્સર્ગકરણાદિ કૃત્યો વિધિવિકલ થતાં હોય ત્યારે આ જીવોને ત્રાસ થાય છે, અને વિચારે છે કે “હા ! હું વિરાધક છું, જેથી પરમ કલ્યાણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy