SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તારાદિત્રયદ્વાત્રિશિકાશ્લોક-૭ શ્લોકાર્ચ - સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી, ઉચિત ક્રિયા હીન થતી નથી અને અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા ન થાય. ll૭ના ‘મનામો તોડજિ' અહીં ‘' થી એ કહેવું છે કે આભોગથી તો અનુચિત ક્રિયા ન થાય, પરંતુ અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા આ યોગની દષ્ટિવાળામાં ન થાય. IITી. ટીકા :___ भयमिति-भवजं-संसारोत्पन्नं तीव्र भयं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः, उचिता क्रिया क्वचिदपि कार्ये न हीयते, सर्वत्रैव धर्मादरात्, न चानाभोगतोऽपि= अज्ञानादप्यत्यन्तानुचितक्रिया साधुजननिन्दादिका स्यात् ।।७।। ટીકાર્ચ - ભવનં=સંસારથી ઉત્પન્ન થયેલ=સંસારના સ્વરૂપના અવલોકનથી ઉત્પન્ન થયેલ, તીવ્ર ભય નથી; કેમ કે તેવા પ્રકારનાં અશુભ કૃત્યોમાં અપ્રવૃત્તિ છેઃ સંસારની વિડંબના કરાવે તેવા પ્રકારનાં અશુભ કૃત્યોમાં અપ્રવૃત્તિ છે, વળી કોઈ પણ કાર્યમાં ઉચિત ક્રિયા હીન થતી નથી, કેમ કે સર્વત્ર જ= સર્વ જ પ્રવૃત્તિઓમાં, ધર્મનો આદર છે, અને અનાભોગથી પણ=અજ્ઞાનથી પણ, સાધુજનવિંદાદિ અત્યંત અનુચિત ક્રિયા ન કરે. શા કે “સાધુનનનિરિ’ અહીં ‘મદિ' થી અર્થ-કામની અત્યંત નિંદનીય પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થતારાદિદષ્ટિવાળા યોગીની ઉચિત પ્રવૃત્તિ : પૂર્વશ્લોકમાં આ દૃષ્ટિમાં ઉત્પન્ન થતા યોગકથામાં પ્રીતિ આદિ ત્રણ ગુણો બતાવ્યા. હવે આ શ્લોકમાં આ દૃષ્ટિમાં પ્રગટ થતા અન્ય ત્રણ ગુણો બતાવે છે – (૪) ભવથી ઉત્પન્ન થતો તીવ્ર ભય નથી:- સંસારનું સ્વરૂપ જન્મ, જરા, વ્યાધિ આદિ અનેક ભયોથી વ્યાપ્ત છે, અને વિચારકને નિર્ણય થાય કે “મારો આત્મા શાશ્વત છે અને મારા વર્તમાનનાં કૃત્યો પ્રમાણે જ ભાવિનું સર્જન છે,” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy