SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ४ તારાદિત્રયદ્વાત્રિંશિકા/બ્લોક-૨ અવતરણિકા : તારાદૃષ્ટિમાં પ્રગટ થતા નિયમોનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ नियमा: शौचसन्तोषौ स्वाध्यायतपसी अपि । देवताप्रणिधानं च योगाचार्यैरुदाहृताः ।।२।। અન્વયાર્થ: શોચસન્તોષો=શોચ, સંતોષ સ્વાધ્યાયતવસી=સ્વાધ્યાય, તપ લેવતાનિધાનં ==અને દેવતાપ્રણિધાન=ઈશ્વરનું પ્રણિધાન યોષાય =યોગાચાર્યો વડે નિયમાઃ વાદ્દતા =નિયમો કહેવાયા છે. ।।૨।। શ્લોકાર્થ : શૌય, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. કાચા ટીકા ઃ नियमा इति - शौचं - शुचित्वं, तद्द्द्विविधं, बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनं, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलप्रक्षालनं, सन्तोष: - सन्तुष्टिः, स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जप, तपः कृच्छ्रचान्द्रायणादि, देवताप्रणिधानमीश्वरप्रणिधानं सर्वक्रियाणां फलनिरपेक्षतया ईश्वरसमर्पणलक्षणं, एते योगाचार्यैः=पतञ्जल्यादिभिर्नियमा उदाहृताः, यदुक्तं ‘શોધસન્તોષતપ:સ્વાધ્યાયેશ્વરપ્રણિધાનાનિ નિયમા:' [પા.યો.મૂ. ૨-૩૨] કૃતિ ારા Jain Education International ટીકાર્થઃ शौचं કૃતિ ।। શૌચ=શુચિપણું, તે=શૌચ, બે પ્રકારનું છે : બાહ્ય અને અત્યંતર. માટી, જલાદિ વડે કાયાનું પ્રક્ષાલન બાહ્ય છે–બાહ્ય શુચિપણું છે, મૈત્યાદિ વડે ચિત્તનું પ્રક્ષાલન આન્વંતર છે=આવ્યંતર શુચિપણું છે. સંતોષ=સંતુષ્ટિ, પ્રણવપૂર્વક મંત્રોનો જપ સ્વાઘ્યાય છે, કૃચ્છુચાન્દ્રાયણાદિ — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy