________________
તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૨૭ અન્વયાર્થ:
=અને અન્યત્ર-અવેધસંવેદ્યપદમાં તછત્ત ધૂનવોચ્ચ વીઝ—સ્કૂલબોધનું બીજ અપાયની એવી શક્તિ નક્ષત—અક્ષત છે; =જે કારણથી તત્રક ત્યાં અવેધસંવેદ્યપદમાં પુષ્પન્થોડપિ પુણ્યબંધ પણ અપાયોત્તર=અપાય છે ઉત્તરમાં જેને એવો મૃત =કહેવાયો છે. રા. શ્લોકાર્થ:
અને અવેધસંવેધપમાં સ્કૂલબોધનું બીજ એવી તેની શક્તિ=અપાયની શક્તિ, અક્ષત છે; જે કારણથી ત્યાં પુણ્યબંધ પણ, અપાય છે ઉત્તરમાં જેને એવો કહેવાયો છે. ||રા
શ્લોકમાં દત્ત' ખેદાર્થક અવ્યય છે. ટીકા -
तच्छक्तिरिति-अन्यत्र च-अवेद्यसंवेद्यपदे, तच्छक्ति: अपायशक्तिः स्थूलबोधस्य बीजमक्षतम्-अनभिभूतं, तत्र अवेद्यसंवेद्यपदे यत् अस्मात् पुण्यबन्धोऽपि हन्तापायोत्तरो-विघ्ननान्तरीयकः स्मृतः, ततस्तत्पुण्यस्य पापानुबन्धित्वात्
ર૭ા ટીકાર્ય :
સત્ર.. પાપાનુવંચૈિત્વાન્ ! અને અન્યત્ર અવેધસંવેદ્યપદમાં, સ્થૂલબોધનું બીજ એવી તેની શક્તિ અપાયની શક્તિ અક્ષત છે અનભિભૂત છેયોગમાર્ગની પ્રવૃત્તિથી સંપૂર્ણ હણાઈ ગયેલું નથી, ય—સ્મા–જે કારણથી,
ત્યાં અવેધસંવેદ્યપદમાં, પુણ્યબંધ પણ “અપાય છે ઉત્તરમાં જેને' એવોર વિધ્યની સાથે અવિવાભાવિ, કહેવાયો છે; કેમ કે તે પુણ્યનું અવેદ્યસંવેદ્યપદમાં બંધાતા પુણ્યનું પાપાનુબંધીપણું છે. રા. ભાવાર્થ - અવેધસંવેધપમાં અપાયશક્તિના માલિન્યને કારણે પાપાનુબંધી પુણ્યબંધ -
દૃષ્ટિ બહારના જીવોમાં અવેદ્યસંવેદ્યપદ છે, અને પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં પણ કંઈક અવેદ્યસંવેદ્યપદ છે. વળી પ્રથમની ચાર દૃષ્ટિવર્તી જીવોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org