SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્લોકાર્થ : અને ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવા પ્રકારની જીવની સ્થિતિ છે. પરમાર્થથી આ ચરમયથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નજદીક હોવાને કારણે યોગના જાણનારાઓ અપૂર્વ જ કહે છે. ૨૩ા ટીકા ઃ यथेति यथाप्रवृत्तकरणे चरमे पर्यन्तवर्तिनि च ईदृशी- योगबीजोपादाननिमित्ताऽल्पकर्मत्वनियामिका, स्थितिः = स्वभाव - व्यवस्था । અપૂર્વય-અપૂર્વજરળસ્ય, આસત્તિત:-સન્નિધાનાત, તવ્યક્તિ-ખારાયોગાત્, રૂતું પરમં યથાપ્રવૃત્તિળ, તત્ત્વતઃ-પરમાર્થત:, અપૂર્વમેવ વિતુ:નાનતે, યોવિક્ઃ । યત ૩h મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩ "अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । તત્ત્વતોઽપૂર્વમવેદ્રમિતિ યોવિવો વિવું:' (યો.યૂ.સ. શ્લો-રૂ૬) રરૂા ટીકાર્ય : યથાપ્રવૃત્તળે......યોગવિદ્ઃ ॥રરૂ। અને ચરમ-પર્યંતવર્તી, યથાપ્રવૃત્તકરણમાં આવી યોગબીજગ્રહણમાં નિમિત્ત અલ્પકર્મપણાની નિયામિકા એવી, સ્થિતિ છે=સ્વભાવ વ્યવસ્થા છે=જીવના સ્વભાવની વિશેષ અવસ્થા છે. અપૂર્વની=અપૂર્વકરણની, આત્તિથી=સંનિધાનથી, ફળના વ્યભિચારનો અયોગ હોવાને કારણે આચરમયથાપ્રવૃત્તિકરણ, તત્ત્વથી= પરમાર્થથી, અપૂર્વ જ જાણે છે=યોગને જાણનારાઓ અપૂર્વ જ કહે છે. જે કારણથી કહેવાયું છે—જે કારણથી ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' શ્લોક-૩૯માં કહેવાયું છે “અપૂર્વના આસન્નભાવને કારણે, વ્યભિચારનો વિયોગ હોવાથી તત્ત્વથી અપૂર્વ જ આ=ચરમયથાપ્રવૃત્તિકરણ છે, એ પ્રમાણે યોગને જાણનારાઓ કહે છે.” (યો.દ.સ.શ્લો. ૩૯) ૨૩ ભાવાર્થ : ચરમયથાપ્રવૃત્તિકરણમાં જીવ કંઈક તત્ત્વસન્મુખ થયેલો હોય છે અને તે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy