SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાધાવિંશિકા/શ્લોક-૨૨ જેમ પાંગળો - મોટા વૃક્ષની શાખાને ન સ્પર્શી શકે કારણ ઊંચાઈનો અભાવ અથવા આરોહણ શક્તિનો અભાવ. તેમ પ્રબળ ભાવમલવાળો જીવ – સાધુમાં સાધુપણાની બુદ્ધિ કરી ન શકે છે કારણ સાધુમાં સાધુપણાની બુદ્ધિના લાભની શક્તિનો અભાવ ર૧ અવતરણિકા : ભાવમલની અલ્પતા થવાથી સસ્મણામાદિ યોગબીજનું ગ્રહણ થાય છે તે વાત અન્ય દષ્ટાંતથી બતાવે છે – શ્લોક - वीक्ष्यते स्वल्परोगस्य चेष्टा चेष्टार्थसिद्धये । स्वल्पकर्ममलस्यापि तथा प्रकृतकर्मणि ॥२२॥ અન્વયાર્થ - =અને સ્વલ્પના સ્વલ્પરોગવાળાની વેષ્ટકચેષ્ટાફBસિદ્ધ=ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે વીસ્થતે દેખાય છે, તથા તે પ્રમાણે પ્રવૃત્તff=પ્રકૃત કાર્યમાં=યોગબીજના ઉપાદાનરૂપ કાર્યમાં, સ્વત્પર્વમનસ્થાપિEસ્વલ્પકર્મમળવાળાની પણ ચેષ્ટા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે. રરો શ્લોકાર્ચ - અને સ્વલ્પરોગવાળાની ચેષ્ટા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે, તે પ્રમાણે યોગબીજના ઉપાદાનરૂપ પ્રકૃત કર્મમાં સ્વલ્પકર્મમળવાળાની પણ ચેષ્ટા ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે દેખાય છે. રેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy