________________
૬૦.
મિત્રાધાત્રિશિકા/શ્લોક-૨૧ શ્લોકાર્ચ -
તીવ્ર ભાવમલ હોતે છતે સાધુઓમાં સાધુપણાની બુદ્ધિ, ખરેખર, કોણ પ્રાપ્ત કરે? અર્થાત્ કોઈપણ પ્રાપ્ત ન કરી શકે. પાંગળો આંગળી વડે અત્યંત મોટા વૃક્ષની શાખાને સ્પર્શ કરી શકે નહીં. ર૧ ટીકા :
સર્વિતિ-સત્સં=સાથુષ, સર્વાધ-સાધુત્વબુદ્ધિ, દત્ત તીવ્ર प्रबले, मले कर्मबन्धयोग्यतालक्षणे सति को लभेत ? ततो लाभशक्तेरयोगान कोऽपीत्यर्थः । अङ्गुल्या पङ्गुः सुमहतस्तरोः शाखां न स्पृशेत्, तत्प्राप्तिनिमित्तस्योच्चत्वस्यारोहशक्तेर्वाऽभावात्, तद्वत्प्रकृतेऽपि भावनीયમ્ પારા
ટીકાર્ય -
સન્મુમાવનીયમ્ ારા કર્મબંધયોગ્યતાલક્ષણ તીવ્ર=પ્રબળ, મળ હોતે છતે ખરેખર, સત્યુ સાધુમાં સત્ત્વબુદ્ધિને–સાધુપણાની બુદ્ધિને, કોણ પ્રાપ્ત કરે ? તેનાથી= તીવમળથી, જીવમાં લાભશક્તિનો અયોગ હોવાને કારણે=સાધુમાં સાધુપણાની બુદ્ધિ કરવાના લાભની શક્તિનો અયોગ હોવાને કારણે, કોઈપણ જીવ સાધુમાં સાધુપણાની બુદ્ધિ પ્રાપ્ત કરતો થી, એ પ્રમાણે અર્થ છે.
તેમાં દાંત બતાવે છે –
પાંગળો આંગળી વડે અત્યંત મહાન વૃક્ષની શાખાને સ્પર્શ કરી શકતો નથી, કેમ કે તેની પ્રાપ્તિના નિમિત્તરૂપ ઊંચાઈનો અથવા આરોહણ કરવાની શક્તિનો તેનામાં અભાવ છે તેની જેમ પ્રકૃતિમાં પણ ભાવન કરવું પંગનું દષ્ટાંત આપ્યું તેની જેમ, તીવ્ર ભાવમળવાળો જીવ સાધુમાં સાધુપણાની બુદ્ધિ કરી શકતો નથી, તેમ ભાવન કરવું. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org