SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મિત્રાદ્વાલિંશિકા/બ્લોક-૧૬ શ્લોક : लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥१६॥ અન્વયાર્થ સેના=લેખના પૂગના=પૂજના વાનં દાન શ્રવVi=સાંભળવું વાવનાંક સ્વયં વાંચન દ્રા=વિધિપૂર્વક ગ્રહણ, પ્રવેશના=પ્રકાશન સ્વાધ્યાય = સ્વાધ્યાય વિત્તના=ચિંતના માવતિ વૈ=અને ભાવના એ યોગબીજો છે. ‘અથ' શબ્દ પાદપૂર્તિમાં છે. શ્લોકાર્ચ - લેખના, પૂજન, દાન, શ્રવણ, સ્વયં વાંચન, વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના એ યોગબીજો છે. ટીકા : लेखनेति-लेखना सत्पुस्तकेषु । पूजना पुष्पवस्त्रादिभिः । दानं पुस्तकादेः । श्रवणं व्याख्यानस्य । वाचना स्वयमेवास्य । उद्ग्रहः-विधिग्रहणमस्यैव । प्रकाशना गृहीतस्य भव्येषु । अथ स्वाध्यायः वाचनादिरस्यैव । चिन्तना ग्रन्थार्थगताऽस्यैव।भावनेति चैतद्गोचरैव ।योगबीजम् ૨૬ ટીકાર્ય : જોના.........ચાવનમ્ દ્દા લેખના=સન્શાસ્ત્રોનું લેખન, પૂજના= પુષ્પવસ્ત્રાદિ વડે વડે પૂજન, દાન-પુસ્તકાદિનું દાન, શ્રવણ=વ્યાખ્યાનનું શ્રવણ, વાચના=સ્વયં જ સન્શાસ્ત્રોનું વાંચન, ઉદ્મહ=આ સન્શાસ્ત્રોનું વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશના=પ્રહણ કરાયેલ શાસ્ત્રના પદાર્થોનું યોગ્ય જીવોમાં પ્રકાશન, સ્વાધ્યાય-આ સન્શાસ્ત્રોના જ વાચનાદિ, ચિંતના=આ સાસ્ત્રોના જ ગ્રંથના અર્થગત ચિંતવન, ભાવના આના વિષયક જ અર્થાત્ સત્સાસ્ત્ર વિષયક જ ભાવના, યોગબીજ છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy