________________
४०
મિત્રાધાવિંશિકા/બ્લોક-૧૩ જે કારણથી યોગાચાર્યો આવા પ્રકારનું યોગચિત્ત બતાવે છે, તે કારણથી ગ્રંથિને નહીં ભેદનારા પણ મિત્રાદષ્ટિવાળા યોગીનું શુદ્ધ યોગબીજનું ગ્રહણ, સરાગ એવા અપ્રમત્ત મુનિને વીતરાગદશાની પ્રાપ્તિ જેવું છે. /૧૨ા.
અવતરણિકા :
શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિને યોગબીજરૂપે બતાવ્યાં. ત્યારપછી તે જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ હોય તો યોગબીજ છે અન્ય નહીં, અને તે યોગબીજનું સ્વરૂપ કેવું છે? તે શ્લોક ૯ થી ૧૨માં બતાવ્યું. હવે જેમ જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ છે, તેમ આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ પણ યોગબીજ છે, તે બતાવે છે – શ્લોક :
आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु ।
न चान्येष्वप्यसारत्वात्कूटेऽकूटधियोऽपि हि ॥१३॥ અન્વયાર્થ
માવજs માત્રાધ્વિપિ=ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ પત=આ=કુશળચિત્તાદિ વિશુદ્ધ=વિશુદ્ધ છે, ર વાગ્યેષ્યપ અને અન્યમાં પણ નહીં દ્રવ્યાચાર્યાદિમાં પણ નહિ; રેડો અસારત્વા=કેમ કે કૂટમાં અટબુદ્ધિનું પણ અસારપણું છે. ૧૩ શ્લોકાર્ય :
ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ આ કુશળચિત્તાદિ વિશુદ્ધ છે, અને અન્યમાં પણ નહીં; કેમ કે કૂટમાં અટબુદ્ધિનું પણ અસારપણું છે. ૧૩
છે “વાર્યાદ્રિધ્યાપ' અહીં મfપ'થી એ કહેવું છે કે જિનવિષયક કુશળચિત્તાદિ તો વિશુદ્ધ છે, પરંતુ આચાર્યાદિમાં પણ કુશળચિત્તાદિ વિશુદ્ધ છે.
' અહીં “પિ'થી એ કહેવું છે કે ભાવયોગી એવા ભાવાચાર્યમાં તો આ કુશળચિત્ત સંશુદ્ધ છે, પરંતુ દ્રવ્યાચાર્યમાં પણ આ કુશળચિત્ત સંશુદ્ધ નથી.
આ “મજૂરધોડ' અહીં ‘પ'થી એ કહેવું છે કે કૂટમાં પૂજ્યબુદ્ધિ તો અસાર છે, પરંતુ અફૂટબુદ્ધિ પણ અસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org