SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 30 અન્વયાર્થ : હ્રીઁ===અને પ્રતિવયોતિં=પ્રતિબંધથી અર્થાત્ આસંગથી રહિત એવું અવ:=આ જિનવિષયક કુશળચિત્તાદિ ઘરને પુન્નતાવð=ચરમ પુદ્ગલ પરાવર્તમાં તથામવ્યત્વપાતઃ-તથાભવ્યત્વના પાકને કારણે પાથિયા શુદ્ધ=ઉપાદેયબુદ્ધિથી શુદ્ધ થાય છે. ગા મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૯ શ્લોકાર્થ : અને પ્રતિબંધથી રહિત એવું આ જિનવિષયક કુશળચિત્તાદિ, ચરમ પુદ્ગલ પરાવર્તમાં તથાભવ્યત્વના પાકને કારણે ઉપાદેયબુદ્ધિથી શુદ્ધ થાય છે. લા ટીકા ઃ ચરમ કૃતિ-મો હિ-તષ્વ, ધામે અન્ત્ય, પુદ્દત્તાવર્તે મવતિ, तथाभव्यत्वस्य पाकतो मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाग्माधुर्यसिद्धेः । प्रतिबन्धेन = आसङ्गेन, उज्झितं आहारादिसंज्ञोदयाभावात् फलाभिसन्धिरहितत्वाच्च तदुपात्तस्य तु स्वतः प्रतिबन्धसारत्वात्, अत एवोपादेयधिया=अन्यापोहेनादरणीयत्वबुद्ध्या शुद्धं । तदुक्तं- “उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् " ॥१॥ ( यो. दृ.स. નો.૨૫) ૫૫ ટીકાર્થ ઃ વરમ.......ોતવીકૃષ્ણમ્ ॥en ફ્રિ=અને, તથાભવ્યત્વના પાકને કારણે મિથ્યાત્વરૂપ કટુકપણાની નિવૃત્તિ થવાથી મનાત્ માધુર્યની સિદ્ધિ હોવાથી અર્:=આજિનકુશળચિત્તાદિ, ચરમ=અંત્ય, પુદ્ગલ પરાવર્તમાં થાય છે. વળી તે જિનકુશળચિત્તાદિ કેવાં છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રતિબંધથી=આસંગથી, રહિત છે; કેમ કે આહારાદિ સંજ્ઞાના ઉદયનો અભાવ છે–ઇહલૌકિક આશંસાનો અભાવ છે, અને ફલાભિસંધિરહિતપણું છે=પરલોકના ફળની આશંસાથી રહિતપણું છે. અહીં પ્રશ્ન થાય કે આહારાદિ સંજ્ઞાથી કે ફલાભિસંધિથી જિનવિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy