SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાધાવિંશિકા/બ્લોક-૩ ટીકા : बाधनेनेति-वितर्काणां योगपरिपन्थिनां हिंसादीनां प्रतिपक्षस्य भावनात् बाधनेनानुत्थानोपहतिलक्षणेन योगस्य सौकर्यतः सामग्रीसंपत्तिलक्षणाद्, अमीषाम्-अहिंसादीनां यमानां, योगाङ्गत्वमुदाहृतं, न तु धारणादीनामिव समाधेः साक्षादुपकारकत्वेन, न वाऽसनादिवदुत्तरोत्तरोपकारकत्वेनैव, किन्तु प्रतिबन्धकहिंसाद्यपनायकतयैवेत्यर्थः । તલુ “વિતવાધને પ્રતિપક્ષમાવનમ્” રૂતિ (પા.યો.ફૂ. ૨-૩૩) રા. ટીકાર્ય - વિતfor....ભાવનગતિ રૂા પ્રતિપક્ષનું ભાવન થવાથી હિંસાદિના પ્રતિપક્ષ એવા અહિંસાદિનું ભાવન થવાથી, યોગના પ્રતિપંથી એવા હિંસાદિ વિતર્કોનો=વિકલ્પોનો, બાધ થવાને કારણે=પ્રતિપક્ષના ભાવનને કારણે વિકલ્પોનું અનુત્થાન થવાથી ઉપહતિરૂ૫ બાધ થવાને કારણે, યોગનું સુકરપણું થવાથી=મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરવાને અનુકૂળ એવી સામગ્રીની સંપત્તિરૂપ યોગનું સુકરપણું થવાથી આમનું=અહિંસાદિ યમોનું, યોગાંગપણું કહેવાયું છે; પરંતુ ધારણાદિની જેમ સમાધિના સાક્ષાત્ ઉપકારપણા વડે યોગાંગપણું કહેવાયું નથી. અથવા આસનાદિની જેમ ઉત્તરોત્તર ઉપકારકપણા વડે જ યોગાંગપણું કહેવાયું નથી, પરંતુ પ્રતિબંધક એવા હિંસાદિના અપનાયકપણા વડે યોગાંગપણું કહેવાયું છે, એ પ્રમાણે અર્થ છે. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે પાતંજલયોગસૂત્ર ૨-૩૩માં કહેવાયું છે. – “વિતર્કના બાપનમાં પ્રતિપક્ષનું ભાવન છે.”=વિતર્કના બાપનમાં પ્રતિપક્ષનું ભાવન કારણ છે. (પા.યો.ફૂ. -૩૩) રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩ ભાવાર્થ :અહિંસાદિ યમોની યોગાંગતા : મિત્રાદષ્ટિવાળા યોગી અહિંસાદિ યમના સ્વરૂપને જાણીને સ્વશક્તિ અનુસાર યમને સેવતા હોય ત્યારે હિંસાદિના પ્રતિપક્ષ એવા અહિંસાદિ યમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy