SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવ્યવસ્થાપનહાત્રિશિકા/બ્લોક-૧૧ અવતરણિકા : શ્લોક-૧માં દિગંબરે કહેલ કે કેવલીને અનંત સુખની સંગતિ છે, તેથી અનંત સુખનો વ્યાઘાત કરે તેવું સુધાવેદનીય કેવલીને સંભવે નહિ, માટે કેવલીને ભક્તિ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अनन्तं च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् । क्षुधादयो न बाधन्ते पूर्णं त्वस्ति महोदये ।।११।। અન્વયાર્ચ - =અને ભર્તુ=ભર્તાના=ભગવાનના, જ્ઞાનવિજુઅાતષ્ણજ્ઞાનાદિ ગુણથી સંગત અનન્ત સુવં અનંત સુખને સુથા=સુધાદિ વાયત્તે બાધા કરતા નથી, તુ=વળી મોવ=મોક્ષમાં પૂર્ણ=પૂર્ણ=પૂર્ણ સુખ ગતિ=છે. ૧૧ શ્લોકાર્ચ - અને ભર્તાના=ભગવાનના, જ્ઞાનાદિ ગુણથી સંગત અનંત સુખને સુધાદિ બાધા કરતા નથી. વળી મોક્ષમાં પૂર્ણ સુખ છે. II૧૧il ટીકા :___ अनन्तं चेति-अनन्तं च सुखं भर्तु भगवतो, ज्ञानादिगुणसङ्गतं तन्मयीभूतमिति यावत्, अज्ञानादिजन्यदुःखनिवृत्तेः, सर्वेषामेव कर्मणां परिणामदुःखहेतुत्वाच्च क्षुदादयो न बाधन्ते स्वभावनियतसुखानामेव तैर्बाधनं, पूर्ण तु=निरवशेषं तु, सुखं महोदये= मोक्षेऽस्ति, तत्रैव सर्वकर्मक्षयोपपत्तेः ।।११।। ટીકાર્ચ - અનન્ત..નિવૃત્ત, અને ભર્તાને=ભગવાનને, જ્ઞાનાદિગુણસંગત=જ્ઞાનાદિ ગુણ સાથે તન્મયીભૂત અનંત સુખ છે; કેમ કે અજ્ઞાનાદિજચ દુ:ખની નિવૃત્તિ છે અર્થાત્ કેવલીને કેવલજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાનાવરણીય અને મોહનીયજન્ય અંતરંગ વ્યાકુળતારૂપ દુખની નિવૃત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને અજ્ઞાનાદિજન્ય દુઃખની નિવૃત્તિથી અનંત સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy