SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/શ્લોક-૩ સાતિવેદ્યસ્થ .. મનુવીરપ, સાતવેવની=સાતાવેદનીયની, અનુદીરણાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. સાતાવેદનીયની અનુદીરણાને કારણે કેવલી કવલભોજન કેમ કરતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – સાત સાત ....... વીરVIકસાન આ સાતા-અસાતા અને મનુષ્યઆયુષ્યની ઉદીરણાની સાતમા ગુણસ્થાનકમાં જ નિવૃત્તિ હોવાને કારણે કેવલીની કવલભક્તિમાં તેનાથી જચત્રકવલભક્તિથી જન્ચ, સાતાની ઉદીરણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી કેવલી કવલભોજન કરતા નથી. ૨=પુનઃ ... તથાત્વિાન્ ! વળી આહારની કથાથી પણ અત્યંત પ્રમાદનું જતા હોવાથી આહારનું નક્કી તથાપણું છે=પ્રમાદજનતાણું છે. તેથી કેવલી કવલભોજન કરતા નથી. ગયા દિારિદ્રવ્યપ્રવૃજ્યનુપપ: અહીં મારીરાદિ માં ગતિ થી વસ્ત્રાદિનું ગ્રહણ કરવું. માહીરથપિ અહીં પ થી એ કહેવું છે કે આહારની પ્રવૃત્તિથી તો પ્રમાદનું જનન છે, પરંતુ આહારની કથાથી પણ પ્રમાદનું જનન છે. ભાવાર્થ :(૩) મોહથી પરપ્રવૃત્તિ :પદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહથી થાય છે અને કેવલીભગવંત મોહથી રહિત છે. તેથી પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ આહારગ્રહણની પ્રવૃત્તિ તેઓ કરતા નથી. આશય એ છે કે જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિ એ પ્રકારના ક્રમના નિયમથી ઇચ્છાની ઉત્તરભાવી પ્રવૃત્તિ છે, અને “આ દ્રવ્ય મને ઇષ્ટ છે એ પ્રકારનું જ્ઞાન થવાથી તે દ્રવ્યના ગ્રહણની ઇચ્છા થાય છે, અને ત્યારપછી તે દ્રવ્યના ગ્રહણની પ્રવૃત્તિ થાય છે; અને “આ દ્રવ્ય મને અનિષ્ટ છે' એ પ્રકારનું જ્ઞાન થવાથી તે દ્રવ્યના ત્યાગની ઇચ્છા થાય છે, અને ત્યારપછી તે દ્રવ્યના ત્યાગની પ્રવૃત્તિ થાય છે; અને કેવલીભગવંતને મોહ નથી, તેથી શેયનું જ્ઞાન થવા છતાં પરદ્રવ્યને ગ્રહણ કરવા માટે ઇચ્છા થતી નથી. તેથી કેવલી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરતા નથી. જો કેવલીભગવંતને પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારીએ તો તે પ્રવૃત્તિ કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy