________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૮
પપ વારંવાર સ્થાનાંતર કરવામાં આવે, તો તે બીજથી શાલિનું ફળ કદાચ થાય તોપણ જેવું શાલિનું વૃક્ષ થવું જોઈએ તેવું સમૃદ્ધ થતું નથી, અને ક્વચિત્ વારંવાર અન્યત્ર સ્થાપનને કારણે બીજની ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ થઈ જાય તો ફળ પણ થાય નહિ. તેમ #પદોષને કારણે પણ ધ્યાનની ક્રિયાથી ફળપ્રાપ્તિ થતી નથી.
ક્ષેપદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :
ક્ષેપદોષને કારણે ધ્યાનની પ્રવૃત્તિ શિથિલમૂળવાળી થાય છે. એકાદ વખત ક્ષેપદોષને કારણે ધ્યાનના સેવનથી ચિત્તની શાંતતારૂપ ફળ થાય તોપણ ક્ષેપદોષ વગરના ધ્યાન જેવું ફળ થાય નહિ. વળી જેમનું ચિત્ત વારંવાર વિષયાંતરમાં જઈને અનુષ્ઠાનમાં જોડાતું હોય તો તે અનુષ્ઠાન ઈષ્ટફળ માટે અસમર્થ બને. તેથી તે ધ્યાનથી સમભાવની નિષ્પત્તિરૂપ જે ફળ પ્રાપ્ત થવાનું હતું તે સમ્યગૂ થાય નહિ. તેથી #પદોષના વર્જનપૂર્વક અનુષ્ઠાન કે ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ વૃદ્ધિવાળો બને છે.ll૧૭ના અવતરણિકા -
ક્રમ પ્રાપ્ત આસંગદોષનું સ્વરૂપ કહે છે – શ્લોક -
आसङ्गः स्यादभिष्वङ्गस्तत्रासङ्गक्रियैव न ।
ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ।।१८।। અન્વયાર્થ:
માસ =આસંગ મM: ચા–અભિળંગ છે તત્ર તે હોતે છતે= આસંગ દોષ હોતે છતે, સચૈિવ ન–અસંગ ક્રિયા જ નથી. તતeતેથી ઉસયે=આ=આસંગ,તનાત્રાસ્થાનેસ્થિતિpદ્વઃ=ાત્માત્રગુણસ્થાનમાં સ્થિતિ પ્રદ છે અર્થાત્ અધિકૃતગુણસ્થાનમાત્રમાં સ્થિતિપ્રદ છે. ll૧૮ શ્લોકાર્ચ -
આસંગ અભિવંગ છે. આસંગ હોતે છતે અસંગ કિયા જ નથી. આસંગ અધિકૃત ગુણસ્થાનમાત્રમાં સ્થિતિપ્રદ છે. II૧૮II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org