SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૭ શ્લોક : क्षेपोऽन्तराऽन्तराऽन्यत्र चित्तन्यासोऽफलावहः । शालेरपि फलं नो यद् दृष्टमुत्खननेऽसकृत् ।।१७।। અન્વયાર્થઃ સન્તાન્તરા=યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે ત્ર=અધિકૃત ક્રિયાથી બીજે વિચારો ચિત્તનો વ્યાસ નીવહ. ક્ષેત્રફળનો અજનક ક્ષેપ દોષ છે જે કારણથી શાન્તિરપિ શાલિતા પણ=ડાંગરના પણ કેસ વારંવાર પવનને ઉત્પાદનમાં=ઉખાડવામાં ફક્ત નો ફળ જોવાતું નથી. ૧ શ્લોકાર્ચ - યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે અધિકૃત ક્રિયાથી બીજે ચિત્તનો ન્યાસ ફળનો અજનક ક્ષેપદોષ છે, જે કારણથી ડાંગરના પણ વારંવાર ઉખાડવામાં ફળ જોવાતું નથી. ll૧ળા ટીકા : क्षेप इति-अन्तराऽन्तरा योगकरणकालस्यैव अन्यत्र-अधिकृतान्यकर्मणि, चित्तन्यासः क्षेपः स चाफलावहः फलाजनकः, य-यस्मात्, शालेरपि, व्रीहेरपि असकृद्-वारंवारं, उत्खनने-उत्पाटने, फलं न दृष्टं, असकृदुत्पाटनेन शालेरिव क्षेपेण योगस्य फलजननशक्तिनाशान्न ततः फलमिति भावः । तदुक्तम् - “क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्तत् ।। નાસઋતુાટેનતઃ શાનિરપિ વિહ: પુલ:” || (૧૪/૬ પો.) 99ી ટીકાર્ય : ઉત્તરોત્તરી ....... ન દૃષ્ટ, યોગકરણકાળના જ વચ્ચે વચ્ચે અન્યત્ર અધિકૃત ક્રિયાથી બીજે, ચિત્તનો વ્યાસ એ ક્ષેપ છે અને તે અફલાવહaફળનો અજનક છે, જે કારણથી શાલિના પણ=વ્રીહિના પણ અર્થાત્ ડાંગરના પણ, અસકૃવારંવાર, ઉખનનમાંsઉત્પાદનમાંsઉખેડવામાં, ફળ જોવાયું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy