________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૫ કરાયું, તેની વાસના હોતી નથી. કૃતાકૃતની વાસના વગર યોગનું કરણ, યોગના સેવનથી પ્રસ્તુત એવા યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર છે. II૧૫ા. ટીકા :। भ्रम इति-भ्रमोऽन्तर्विप्लवश्चित्तविपर्यय:, शुक्तिकायां रजतमिदमितिवदतस्मिस्तद्ग्रह इति यावत् । तत्र-तस्मिन् सति, कृताकृतवासना=इदं मया कृतमिदं वा न कृतमित्येवंरूपा वासना, न भवति, विभ्रमदोषेण सत्यसंस्कारनाशाद्विपरीतसंस्कारोत्पादाद्वा, तां कृताकृतवासनां, विना योगकरणं प्रस्तुतार्थस्य-योगसिद्धिलक्षणस्य, विरोधकृत्, संस्काररहितयोगस्य तादृशयोग एव हेतुत्वादिति भावः । तदिदमुक्तम् - “भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः ।।
તમાવે તાર" પ્રાન્તવરોધ્ધનિZછ7 || (૧૪/૮ પો.) 9 Tો ટીકાર્ય :
શ્રમોડર્નાર્વેક્તવઃ ..... મારા ભ્રમ અનર્વિપ્લવ છે=ચિત્તનો વિપર્યય છે. તે ભ્રમને સ્પષ્ટ કરે છે –
શક્તિમાં આ રજત છે એની જેમ મશિન તઘ=જે વસ્તુ તેવી નથી તેમાં તેનો બોધ એ ભ્રમ છે. રૂતિ વાવ–એ પ્રમાણે અહીં સુધીનો ભ્રમનો અર્થ જાણવો. તે હોતે છતે=ભ્રમદોષ હોતે છતે, કૃત-અકૃતની વાસના નથી=આ મારા વડે કરાયું અને આ મારા વડે નથી કરાયું, એવા સ્વરૂપવાળી વાસના નથી; કેમ કે વિભ્રમદોષથી સત્ય સંસ્કારનો નાશ થાય છે=પોતે કરેલું હોય અને મેં કર્યું નથી, એવો વિભ્રમ થાય ત્યારે કરાયેલા અનુષ્ઠાનના સંસ્કારનો નાશ થાય છે, અથવા વિપરીત સંસ્કારનો ઉત્પાદ થાય છે–પોતે ન કરેલું હોય છતાં કર્યું છે એવા વિપરીત સંસ્કાર ઉત્પન્ન થાય છે. તેના વિના કૃત-અકૃતની વાસના વિના, યોગનું કરણ યોગસિદ્ધિરૂપ પ્રસ્તુત અર્થનો-યોગની પ્રવૃત્તિ દ્વારા પ્રસ્તુત એવી યોગસિદ્ધિરૂપ અર્થનો, વિરોધ કરનાર છે અર્થાત્ યોગસિદ્ધિરૂપ અર્થને અનિષ્પન્ન કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org