________________
૪૨
યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૧૩ ટીકા -
प्रवृत्तिज इति-प्रवृत्तिजः क्रियाजनितः, क्लमो-मानसदु:खानुबन्धी प्रयासः, खेदः । तत्र-तस्मिन् सति, दाढ्यं प्रणिधानैकाग्रत्वलक्षणं चेतसो न भवति । अदश्च-प्रणिधानेकाग्र्यं च, अत्र-योगकर्मणि, कृषिकर्मणि-कृषिसाध्यधान्यनिष्पत्ती, वारिवत् मुख्योऽसाधारणो हेतुः । तदुक्तम् - “खेदे दाढाभावान्न प्रणिधानमिह सुन्दरं भवति ।
તર્વેદ પ્રવરં કૃષિ ક્ષત્તિત્રવેબ્લેમ્| (૧૪/૪ પો.) 193 ટીકાર્ચ -
પ્રવૃત્તિન: ..... દેતુ | પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ–ક્રિયાથી ઉત્પન્ન થયેલ અર્થાત્ જે અનુષ્ઠાન સેવવાનું છે તે અનુષ્ઠાનના સેવનથી પૂર્વની ક્રિયાથી ઉત્પન્ન થયેલ, ક્લમ=માનસદુ:ખાનુબંધી અર્થાત્ માનસદુ:ખના પ્રવાહને ચલાવનાર પ્રયાસ, ખેદ છે અર્થાત્ અનુષ્ઠાનવિષયક સમ્યફ યત્ન કરવામાં મનના અનુત્સાહવાળો પરિણામ ખેદ છે. તે હોતે છતેaખેદ હોતે છતે, પ્રણિધાનના એકાચ્ય સ્વરૂપ ચિત્તની દઢતા થતી નથી. કૃષિકર્મમાં=ખેતીથી સાધ્ય ધાન્યની નિષ્પત્તિમાં પાણીની જેમ આ=પ્રણિધાનની એકાગ્રતા, અહીંયા=યોગકર્મમાં અર્થાત્ યોગની નિષ્પત્તિના કારણરૂપ અનુષ્ઠાનમાં, મુખ્ય અસાધારણ હેતુ છે.
તદુત્તમ્ - તે કહેવાયું છેઃખેદનું સ્વરૂપ કહ્યું તે જોડશક-૧૪, શ્લોક૪માં કહેવાયું છે –
વેઢે .... જોય” || ખેદ હોતે છતે દઢતાનો અભાવ હોવાને કારણે અહીંયોગમાં, સુંદર પ્રણિધાન થતું નથી અર્થાત્ અનુષ્ઠાનકાળમાં કરાયેલું પ્રણિધાન ફળની નિષ્પત્તિનું કારણ બને તેવું સુંદર થતું નથી. કૃષિકર્મમાં પાણીની જેમ આ=પ્રણિધાન, અહીં=સદનુષ્ઠાનમાં, પ્રવર=મુખ્ય જાણવું. I૧૩ના ભાવાર્થ(૧) ખેદદોષનું સ્વરૂપ -
ખેદનું લક્ષણ ષોડશક-૧૪/૩માં કહ્યું કે – “પૂર્વક્રિયાપ્રવૃત્તિનનિતમુત્તરક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org