________________
૨૭
યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૮ અવતરણિકા :
પૂર્વે શ્લોક-૭માં બતાવ્યું કે ઈર્ષ્યાદિ ભાવોના ત્યાગ દ્વારા મૈત્રાદિ ભાવોને પામીને સાધક યોગી અધ્યાત્મનો આશ્રય કરે. હવે તે અધ્યાત્મ પ્રાપ્ત થાય તો તેના ફળરૂપે શું શું પ્રાપ્ત થાય છે? તે ગ્રંથકારશ્રી બતાવે છે -
અથવા તે અધ્યાત્મ કેવું ઉત્તમ છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
अत: पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् ।
तथानुभवसंसिद्धममृतं ह्यद एव नु ।।८।। અન્વયાર્થ
ઉતઃ =આનાથી=અધ્યાત્મથી, પાપક્ષય =પાપક્ષય સત્યં વીર્યનો ઉત્કર્ષ શીતં=શીલ=ચિત્તની સમાધિ શાશ્વતમ્ જ્ઞાન અને શાશ્વત એવું જ્ઞાન અર્થાત્ અપ્રતિઘાતવાળું જ્ઞાન, થાય છે તથા=અને ત વ =આ જ અધ્યાત્મ જ, કનુભવસિદ્ધ અનુભવસંસિદ્ધ દિ=સ્પષ્ટ અમૃતઅમૃત છે. દા શ્લોકાર્ચ - અધ્યાત્મથી પાપક્ષય, વીર્યનો ઉત્કર્ષ, ચિત્તની સમાધિ અને પ્રતિઘાત જ્ઞાન થાય છે અને અધ્યાત્મ જ અનુભવસંસિદ્ધ સ્પષ્ટ અમૃત છે. llcil આ શ્લોકમાં દિ શબ્દ સ્પષ્ટ અર્થમાં છે.
કનુ શબ્દ પાદપૂર્તિ માટે છે. ટીકાઃ
अत इति-अतो-अध्यात्मात्, पापक्षयो ज्ञानावरणादिक्लिष्टकर्मप्रलयः, सत्त्वं वीर्योत्कर्षः, शीलं-चित्तसमाधिः, ज्ञानं च वस्त्ववबोधरूपं, शाश्वतम्-अप्रतिघं, तथेति वक्तव्यान्तरसमुच्चये, अनुभवसंसिद्धं-स्वसंवेदनप्रत्यक्षं, अमृतं-पीयूषं,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org