________________
ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्रीशळेश्वरपार्श्वनाथाय नमः ।
महामहोपाध्यायश्रीमद्यशोविजयवाचकविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत યોગમેતાગ્રિંશિo-૨૮
૧૭મી દેવપુરુષકારબત્રીશી સાથે પ્રસ્તુત યોગભેદબત્રીશીનું યોજના :
अनन्तरं पुरुषकारप्राधान्येन चारित्रप्राप्तौ योगप्रवृत्तिरुक्तेति तद्भेदानेवात्राह - અર્થ :
અનંતર-પૂર્વે ૧૭મી બત્રીશીમાં પુરુષકારના પ્રાધાન્યથી ચારિત્રની પ્રાપ્તિમાં–દેવ ગોણ અને પુરુષકાર પ્રધાન પ્રવર્તતું હોય તેવા ચારિત્રની પ્રાપ્તિમાં, યોગપ્રવૃત્તિ કહેવાઈ મોક્ષની સાથે આત્માને જોડે તેવા પરિણામવાળી પ્રવૃત્તિ કહેવાઈ, એથી કરીને તેના ભેદોને જ યોગભેદોને જ, અહીં=પ્રસ્તુત ૧૮મી બત્રીશીમાં કહે છે – ભાવાર્થ :
જીવની જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે તે સર્વ પ્રવૃત્તિઓમાં દેવ અને પુરુષકાર ઉભય કારણ છે, અને સંસારવર્તી પણ કેટલીક પ્રવૃત્તિઓમાં દેવ પ્રધાન હોય છે, તો કેટલીક પ્રવૃત્તિઓમાં પુરુષકાર પ્રધાન હોય છે.
જેમ - અર્થઉપાર્જનની ક્રિયામાં કોઈકને અલ્પ પુરુષાર્થ અને ઘણું ભાગ્ય હોય તો દૈવથી ધન મળ્યું છે એમ કહેવાય છે, ત્યાં દેવ પ્રધાન છે અને પુરુષકાર ગૌણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org