________________
યોગભેદદ્વાચિંશિકા/પ્રસ્તાવના રચના તેઓશ્રીએ કરેલ છે.
૧૦મી યોગલક્ષણબત્રીશીમાં પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ યોગનું લક્ષણ કરતાં કહ્યું કે “મોક્ષમુશ્ચતુવ્યાપાર?”=મોક્ષના મુખ્ય હેતુનો વ્યાપાર તે “યોગ” છે.
યોગના વિવિધ રીતે અનેક પ્રકારના ભેદોનું વર્ણન યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોમાં આવે છે –
યોગના (૧) અધ્યાત્મયોગ (૨) ભાવનાયોગ (૩) ધ્યાનયોગ (૪) સમતાયોગ અને (૫) વૃત્તિસંક્ષય યોગ, એમ પાંચ પ્રકારનો યોગ છે, તો વળી –
(૧) સ્થાનયોગ, (૨) ઊર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબનયોગ અને (૫) વૃત્તિસંલયયોગ, એમ પાંચ પ્રકારનો પણ યોગ છે, તો વળી –
(૧) ઈચ્છાયોગ (૨) પ્રવૃત્તિયોગ (૩) ધૈર્યયોગ અને (૪) સિદ્ધિયોગ એમ ચાર પ્રકારનો પણ યોગ છે તો વળી –
(૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્યયોગ એમ ત્રણ પ્રકારનો પણ યોગ છે તો વળી –
(૧) યોગાવંચકયોગ, (૨) ક્રિયાવંચકયોગ અને (૩) ફલાવંચકયોગ એમ ત્રણ પ્રકારનો પણ યોગ છે, તો વળી – (૧) તાકિયોગ અને (૨) અતાત્ત્વિકયોગ, (૧) સાનુબંધયોગ અને (૨) નિરનુબંધયોગ, (૧) સાશવયોગ અને (૨) અનાશ્રવયોગ, (૧) સાપાયયોગ અને (૨) નિરપાયયોગ, (૧) સોપક્રમયોગ અને (૨) નિરુપક્રમયોગ, (૧) સબીજયોગ અને (૨) નિર્લીજયોગ, (૧) સાલંબનયોગ અને (૨) નિરાલંબનયોગ, (૧) દ્રવ્યયોગ અને (૨) ભાવયોગ, (૧) નશ્ચયિયોગ અને (૨) વ્યાવહારિક્યોગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org