SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४० દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ટીકા ઃ क्वचिदिति क्वचित्कार्ये कर्मेव यत्नोऽपि क्वचित्कार्ये व्यापारबहुल, अन्ततः ऐहिकयत्नप्राचुर्यानुपलम्भे प्राग्भवीयोऽपि स व्यापारबहुल आवश्यकः, उत्कृष्टयत्नं विनोत्कृष्टदैवानुत्पत्तेः, इति = एवं फलविशेषोत्कर्षप्रयोजकोत्कर्षवत्तयापि द्वौ - देवपुरुषकारौ, अन्योऽन्यसंश्रयौ = फलजनने परस्परापेक्षौ । यत उक्तं “व्यापारमात्रात् फलदं निष्फलं महतोऽपि च । अतो यत्कर्म तद्दैवं चित्रं ज्ञेयं हिताहितम् ।। एवं पुरुषकारस्तु व्यापारबहुलस्तथा । फलहेतुर्नियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ।। અન્યોઽન્યસંયાવેવ દ્વાવખેતો વિપક્ષનૈઃ ઉત્તો” || કૃતિ ।।।। ટીકાર્ય : કોઈક કાર્યમાં કર્મની જેમ કોઈક કાર્યમાં યત્ન પણ વ્યાપારબહુલ છે. અંતથી=ઐહિક યત્નપ્રાચર્યના અનુપલંભમાં=કોઈક કાર્યમાં ઐહિક યત્નપ્રાચર્યની અપ્રાપ્તિમાં, પ્રાગ્ભવીય પણ તે=યત્ન, વ્યાપારબહુલ આવશ્યક છે; કેમ કે ઉત્કૃષ્ટ યત્ન વિતા=પ્રાગ્ભવીય ઉત્કૃષ્ટ યત્ન વિના, ઉત્કૃષ્ટ દૈવની અનુત્પત્તિ છે. તિ=i=એ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ફળવિશેષના ઉત્કર્ષના પ્રયોજક ઉત્કર્ષવાનપણારૂપે પણ બંને−દૈવ અને પુરુષકાર, અન્યોન્ય સંશ્રયવાળા છે=ફળ ઉત્પન્ન કરવામાં પરસ્પર અપેક્ષાવાળા છે. -- જે કારણથી કહેવાયું છે=જે કારણથી ‘યોગબિંદુ' શ્લોક-૩૨૨-૩૨૩૩૨૪માં કહેવાયું છે – “જે કર્મ વ્યાપારમાત્રથી=તુચ્છ વ્યાપારથી, ફળને દેનારું, અને મન્નતોઽત્તિ અતઃ-મહાન પણ આનાથી=મહાન પણ પુરુષકારથી, નિષ્ફળ=ફળવિકલ, અનેક રૂપવાળું, હિતાહિતને કરનારું તે દૈવ જાણવું." (યો.બિ. શ્લોક-૩૨૨) Jain Education International “એ રીતે=જેમ કર્મ છે એ રીતે, પુરુષકાર પણ વ્યાપારબહુલ છે, અને જન્માંતરમાં પણ નિશ્ચયથી ફળનો હેતુ જાણવો.” (યો.બિ. શ્લોક-૩૨૩) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy