SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ શ્લોક : उपदेशस्त्वनेकान्तो हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य पततो वा स्थितस्य न ।।२८।। અન્વયાર્થ: તુ વળી ત્ર=અહીં ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં, ૩પવેશ:=ઉપદેશ કાન્તો દેતુ=અનેકાંત હેતુ છતો ૩૫યુષ્યતે–ઉપયોગી છે. ગુમારમાર્ચ પતિતો વા=ઉપરના ગુણસ્થાનકને આરંભ કરતા એવા સમ્યગ્દષ્ટિને અથવા ગુણસ્થાનકથી પડતા એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે, સ્થિ0= સ્થિતને ગુણસ્થાનકમાં સ્થિત એવા સમ્યગ્દષ્ટિને ન=નથી–ઉપદેશ ઉપયોગી નથી. ૨૮ શ્લોકાર્ચ - વળી અહીં ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ અનેકાંત હેતુ છતો ઉપયોગી છે. ઉપરના ગુણસ્થાનકળા આરંભ કરતા એવા સમ્યગ્દષ્ટિને અથવા ગુણસ્થાનકથી પડતા એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે, સ્થિતને નહીં ગુણસ્થાનકમાં સ્થિત એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી નથી. ર૮. ટીકા :___ उपदेशस्त्विति-उपदेशस्त्वत्र-भिन्नग्रन्थेरुचितप्रवृत्तौ अनेकान्तजलोत्पत्तौ भूमिसरसभावनिबन्धनायां पवनखननादिरिवानियतहेतुभावः सन् उपयुज्यते । अनियतत्वेऽपि विशेषे नैयत्यमभिधित्सुराह-गुणं-उपरितनगुणस्थानं, आरभमाणस्य पततो वा-उपरितनगुणस्थानादधस्तनमागच्छतो, न पुनः स्थितस्य तद्भावमात्रविश्रान्तस्य ।।२८।। ટીકાર્ચ - ૩૫૯શર્વત્ર ... તમામ વિશ્રા70 | વળી અહીં ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં અનેકાંત છત=ભૂમિની રસાળતા છે કારણ જેમાં એવી જલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy