SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ GO દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૨ અવતરણિકાર્ય : જે કર્મ વડે ફળ ઉત્પન્ન થતું નથી, તેમાં તે કર્મમાં, તેની યોગ્યતા જ તથી ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી, યત્નના તદ્ભાધકપણા વડે શું?કયત્નતા ળજનકશક્તિના બાધકપણા વડે શું? એ પ્રકારની આશંકામાં કહે છે – ભાવાર્થ પૂર્વશ્લોક-૨૧માં કહ્યું કે યત્નથી કર્મમાં અધિકૃત ફળજનનશક્તિનો ભંગ થાય છે. ત્યાં “નનું થી કોઈક શંકા કરતાં કહે છે કે જે કર્મથી ફળ થતું ન હોય તે કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી, તેમ સ્વીકારી શકાય છે. તેથી ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો યત્નથી ભંગ થાય છે, તેમ માનવાની જરૂર નથી, અને યત્નને કર્મનો બાધક સ્વીકારવાની આવશ્યકતા નથી. આ પ્રકારની શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा । હસ્થાનિયRડવેવમક્ષતા યાયતી T૨૨ાા અન્વયાર્થ: યથા=જે પ્રમાણે પ્રતિમાયા નિયરિ=પ્રતિમાના અનિયમમાં પણ ચોરતાયોગ્યતાકાષ્ઠાદિ દલમાં પ્રતિમાની નિષ્પત્તિની યોગ્યતા ૩નક્ષતા=અક્ષત છે, વંકએ રીતે પ્રસ્થાનિયને પત્રફળતા અનિયમમાં પણ-કર્મના ફળના અનિયમમાં પણ વર્મયોગ્યતા નક્ષતા કર્મની યોગ્યતા અક્ષત છેઃકર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ll૨૨ા શ્લોકાર્થ : જે પ્રમાણે પ્રતિમાના અનિયમમાં પણ યોગ્યતાકાષ્ઠાદિ દલમાં પ્રતિમાની નિષ્પત્તિની યોગ્યતા, અક્ષત છે, એ રીતે કર્મના ફળના અનિયમમાં પણ કર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ||રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy