________________ ઉ૧ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અન્વયાર્થ : ચ=અને યોતિશયત:=મન-વચન-કાયાના વ્યાપારરૂપ યોગના અતિશયથી માં આ=ઈશ્વરનો જપ સ્તોત્રટિપુ =સ્તોત્રથી કોટિગુણ મૃત =કહેવાયો છે (અ) વધે =બુધો વડે યોગદૃષ્ટા=યોગદષ્ટિથી વિશ્રામભૂમિ-ધ્યાનની વિશ્રામ ભૂમિકા દૃષ્ટી=જોવાઈ છે. ll૧પા શ્લોકાર્ચ - અને યોગના અતિશયથી ઈશ્વરનો જપ સ્તોત્રથી કોટિગુણ કહેવાયો છે (અને) બુધો વડે યોગદષ્ટિથી ધ્યાનની વિશ્રામ ભૂમિકા જોવાઈ છે. II15II. ટીકા : योगेति-योगातिशयतश्च-आत्माभ्यन्तरपरिणामोत्कर्षाच्च, अयं जपः, स्तोत्रकोटिगुणः स्मृतः चिरन्तनाचार्यैः, वाग्योगापेक्षया मनोयोगस्याधिकत्वात्, अत एव मौनविशेषेणैव जपः प्रशस्यते, तथा बुधैर्विशारदैः योगदृष्ट्या योगजप्रातिभज्ञानेन, ध्यानस्य विश्रामभूमिका-पुनरारोहस्थानं, दृष्टः / / 15 / / ટીકાર્ચ - યાતિશયતઃ .....તૃષ્ટ: અને યોગના અતિશયથી=આત્માના અત્યંતર પરિણામરૂપ મનના ઉત્કર્ષથી, આ જપ, સ્તોત્રથી કોટિગુણ ચિરંતનાચાર્યો વડે કહેવાયો છે; કેમ કે વાગ્યોગની અપેક્ષાએ મનોયોગ, અધિકપણું છે. આથી જ વાગ્યોગની અપેક્ષાએ મનોયોગનું અધિકપણું છે આથી જ, મૌતવિશેષથી જ જપની પ્રશંસા કરાય છે અને બધો વડે વિશારદો વડે, યોગદૃષ્ટિથી યોગના સેવનથી થયેલા પ્રતિભજ્ઞાનથી અર્થાત્ યોગના સેવનથી થયેલી મતિવિશેષથી, ધ્યાનની વિશ્રામ ભૂમિકા જોવાઈ છે=ધ્યાનનું ફરી આરોહનું સ્થાન જોવાયું છે. ll15ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org