________________ ઈશાનુગ્રહવિચારવાત્રિશિકા/શ્લોક-૯ 45 અપ્રવૃત્તિ, પ્રમીલાતવિપ્રમ=પ્રમાદ, આળસ, વિભ્રમ, અવિરતી=સંદેહ, અવિરતિ, મૂચામ=ભૂમિનો અલાભ અર્થાત્ સમાધિની ભૂમિનો અલાભ યાપિ અને અનવસ્થિતિ =અનવસ્થિતિ=સમાધિની ભૂમિ પ્રાપ્ત થવા છતાં ચિત્તની તેમાં અપ્રતિષ્ઠા પ્રચૂદા =પ્રત્હોત્રવિધ્યો છે. હા શ્લોકાર્ચ : વ્યાધિઓ, સ્થાન, પ્રમાદ, આળસ, વિભ્રમ, સંદેહ, અવિરતિ, ભૂમિનો અલાભ અને અનવસ્થિતિ પ્રચૂહો વિપ્નો છે. III ટીકા - प्रत्यूहा इति-"व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वाનિશ્ચિતન વિક્ષેપ: તેડન્તરાયા:” [2-20] કૃતિ સૂત્રમ્ IIT ટીકાર્ચ - વ્યય ..... મન્તરીયા:"તિ સૂત્રમ્ ! “વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય. અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ ચિત્તના વિક્ષેપો (છે) તે અંતરાયો છે. એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર 1/30 છે. ભાવાર્થપાતંજલમત પ્રમાણે ચિત્તના વિક્ષેપોનું સ્વરૂપ : જીવમાં રજ અને તેમના બળથી પ્રવર્તમાન ચિત્તના વિક્ષેપો થાય છે. એકાગ્રતાના વિરોધી એવા તે વિક્ષેપોથી ચિત્ત વિક્ષિપ્ત થાય છે. પાતંજલયોગસૂત્ર 1/30 રાજમાર્તડ ટીકાનુસાર ચિત્તના વિક્ષેપોનું વર્ણન :(1) વ્યાધિ :- ધાતુના વૈષમ્યથી થનારા વરાદિ વ્યાધિઓ છે. કોઈ વ્યાધિવાળા મહાત્મા ચિત્તને યોગમાર્ગમાં પ્રવૃત્ત કરવા યત્ન કરે તોપણ શરીરની અસ્વસ્થતાને કારણે યત્ન કરી શકતા નથી, તેથી વ્યાધિઓ યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિક્ષેપ કરનાર છે. ઈશ્વરના જપથી તે વિજ્ઞઆપાદક કર્મોનો ક્ષય થવાથી યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org