________________
૨૩
ઈશાનુગ્રહવિચારદ્વાબિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થ :
મત્ર=અહીં=ઈશ્વરમાં, વIષ્ઠા પ્રાપ્તત કાષ્ઠાપ્રાપ્તપણાથી=અત્યંત ઉત્કૃષ્ટપણાથી સાત્ત્વિઃ પરિણામ:=સાત્વિક પરિણામ ફતે ઈચ્છાય છે. નાક્ષપ્રતિ પ્રાપ્ત =અક્ષપ્રણાલિકા પ્રાપ્ત નહિ=ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત સાત્વિક પરિણામ ઈચ્છાતો નથી તિ=એથી સર્વજ્ઞતસ્થિતિ =સર્વજ્ઞતાની સ્થિતિ છે અર્થાત્ ઈશ્વરમાં સર્વજ્ઞપણાની પ્રસિદ્ધિ છે. ૩ શ્લોકાર્થ :
ઈશ્વરમાં કાષ્ઠપ્રાપ્તપણાથી અત્યંત ઉત્કૃષ્ટપણાથી સાત્વિક પરિણામ ઈચ્છાય છે. અક્ષપ્રણાલિકા પ્રાપ્ત નહિ ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત સાત્વિક પરિણામ ઈચ્છાતો નથી, એથી ઈશ્વરમાં સર્વજ્ઞાપણાની પ્રસિદ્ધિ છે. I3II ટીકા :
सात्त्विक इति-अत्र-ईश्वरे, सात्त्विकः परिणामः काष्ठाप्राप्ततया= अत्यन्तोत्कृष्टत्वेन, इष्यते, तारतम्यवतां सातिशयानां धर्माणां परमाणावल्पत्वस्येवाकाशे परममहत्त्वस्येव काष्ठाप्राप्तिदर्शनात् ज्ञानादीनामपि चित्तधर्माणां . तारतम्येन परिदृश्यमाणानां क्वचिनिरतिशयत्वसिद्धेः, न पुनरक्षप्रणालिकया इन्द्रियद्वारा, प्राप्त उपनीतः, इति हेतोः सर्वविषयत्वादेतच्चित्तस्य सर्वज्ञतायाः સ્થિતિઃ પ્રસિદ્ધિઃ, તદુ-“તત્ર નિરતિશયં સર્વજ્ઞવીનમ્” [-ર૧] પારૂાા ટીકાર્ય :
સત્ર....પ્રસિદ્ધિા અહીં=ઈશ્વરમાં સાત્વિક પરિણામ કાષ્ઠાપ્રાપ્તપણાથી અત્યંત ઉત્કૃષ્ટપણાથી, ઈચ્છાય છે; કેમ કે કાષ્ઠાપ્રાપ્તિનું દર્શન હોવાથી તારતમ્યવાળા સાતિશય ધર્મોનું પરમાણુમાં અલ્પપણાની જેમ=પરમાણમાં અલ્પપણાની કાષ્ઠાપ્રાપ્તિનું દર્શન હોવાથી પરમાણુના અલ્પપણાની જેમ, આકાશમાં પરમમહત્પણાની જેમ આકાશમાં ઉત્કૃષ્ટપણાની કાષ્ઠાપ્રાપ્તિનું દર્શન હોવાથી આકાશમાં પરમમહત્પણાની જેમ, તારતમ્યથી પરિદૃશ્યમાન એવા–દેખાતા એવા, જ્ઞાનાદિ પણ ચિત્તધર્મોતી કોઈક ઠેકાણે નિરતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org