________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧-૨ જીવોમાં કરાય છે, તેથી સંસારી જીવો ત્રણ કાળમાં ક્લેશાદિ સ્પર્શ વગરના નથી, પરંતુ જ્યારે સાધના કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે, ત્યારે ક્લેશાદિ સ્પર્શ વગરના છે તેમ કહેવાક્ષ છે, અને ઈશ્વર ત્રણે પણ કાળમાં સંસારી જીવો જેવા ક્લેશાદિ સ્પર્શવાળો નથી, તેથી સર્વ અન્ય જીવો કરતાં ઈશ્વર વિલક્ષણ છે, અને તેવા ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે એમ પાતંજલમતવાળા કહે છે. [૧] અવતરણિકા :
શ્લોક-૧ના ઉત્તરાર્ધમાં ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ઈશ્વરનું વિશેષ પ્રકારનું સ્વરૂપ પાતંજલમત પ્રમાણે બતાવે છે – શ્લોક :
ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः ।
ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ।।२।। અન્વયાર્થ :
યસ્ય નમસ્ત =જે જગત્પતિનું શ્લોક-૧માં જે પુરુષવિશેષરૂપ ઈશ્વર કહ્યો તે રૂપ જે જગપતિનું, ગપ્રતિઘં અપ્રતિઘ જ્ઞાન—જ્ઞાન વૈરાણં ચ વૈરાગ્ય
શ્વર્ય વૈવ-ઐશ્વર્ય થર્ષ અને ધર્મ સિદ્ધ સહસિદ્ધ-અનાદિ એવા ઈશ્વરરૂપ આત્મા સાથે સહજ રહેલું, ચતુષ્ટય=ચતુષ્ટય છે. રા. શ્લોકાર્થ :
શ્લોક-૧માં જે પુરુષવિશેષરૂપ ઈશ્વર કહ્યો તે રૂપ જે જગત્પતિનું અપ્રતિઘ, જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય અને ધર્મ સહસિદ્ધ એવું ચતુષ્ટટ્ય છે. Iરા. ટીકા :
ज्ञानमिति-ज्ञानादयो ह्यत्राऽप्रतिपक्षाः(ऽप्रतिहताः) सहजाश्च शुद्धसत्त्वस्यानादिसंबन्धात्, यथा हि-इतरेषां सुखदुःखमोहतया विपरिणतं चित्तं निर्मले सात्त्विके धर्मात्मप्रख्ये प्रतिसंक्रान्तं चिच्छायासंक्रान्तान्तःसंवेद्यं भवति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org