________________
૨૪
૨૨.
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા અનુક્રમણિકા બ્લિોક નં.
વિષય
| | પાના નં.) ભવના કારણમાં પર વડે પરિકલ્પિત વિશેષનું કાલાતીત દ્વારા નિરાકરણ.
૮૨-૮૪ ઈશ્વરમાં અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના અને ભવના કારણે કર્મમાં મૂર્તિત્વ-અમૂર્તવાદિરૂપ ભેદની કલ્પના નિરર્થક છે તેથી, વળી દેવાદિવિશેષનો ગ્રાહક અનુમાનનો વિષય સામાન્ય હોવાથી દેવતાદિગત વિશેષની વિચારણા એ અસ્થાનપ્રયાસ.
८४-८७ ૨૪. (i) કાલાતીતનો મત પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ
મહારાજાએ કઈ રીતે સ્વીકાર કરેલ છે,
તેનું સ્પષ્ટીકરણ. (ii) શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થવાથી
નામ ભેદનો અનભિનિવેશ હોવાને કારણે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા વડે
કાલાતીત મતનો સ્વીકાર. (iii) તત્ત્વાર્થની સિદ્ધિમાં નામમાત્રનો ક્લેશ
યોગનો પ્રતિપંથી પરંતુ ધર્મવાદથી વિશેષ વિમર્શ યોગનો અપ્રતિપંથી
૮૭-૯૬ ૨૫. સત્ નિશ્ચય પ્રતિ અંધને રૂપ અવિષય છે, તેવી રીતે
છબસ્થને તત્ત્વથી આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુ અવિષય.
૯૭-૯૯ વિશેષવિમર્શમાં શાસ્ત્રના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાન. ૯૯-૧૦૨ શાસ્ત્રવચનથી થતા અસ્પષ્ટ બોધમાં માધ્યશ્મનીતિથી વિચારણા યુક્ત.
૧૦૨-૧૦૫ વેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી આર્ષને અને ધર્મોપદેશને અનુસંધાન કરનારા પુરુષો ધર્મના જાણકાર, ઇતર અજાણકાર.
૧૦૫-૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org