________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન પાતંજલમતાનુસાર કર્મવાસનાનું સ્વરૂપ
સ્મૃતિમાત્ર ફળવાળી
કર્મવાસના
પાતંજલમતાનુસાર ઈશ્વરમાં સહજસિદ્ધ
અનાદિકાળથી રહેલા ચાર ભાવો : શ્લોક-૨
જાતિ, આયુષ્ય અને
ભોગફળવાળી કર્મવાસના
અપ્રતિઘ જ્ઞાન ↓ નિત્ય સર્વ
વિષયવાળું
અપ્રતિઘ વૈરાગ્ય
↓ રાગનો અભાવ હોવાથી સર્વભાવો
સંસ્કારરૂપ
પ્રત્યે મધ્યસ્થભાવ ધર્મ પાતંજલમતાનુસાર ઈશ્વરમાં સર્વજ્ઞપણાની પ્રસિદ્ધિ ઃ શ્લોક-૩ પાતંજલમતાનુસાર ઈશ્વરમાં જગત્કર્તૃત્વની સિદ્ધિ ઃ શ્લોક-૪ પાતંજલમતાનુસાર ઈશ્વરના અનુગ્રહથી યોગીની સિદ્ધિના કથનનું પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા દ્વારા નિરાકરણ : શ્લોક-૫-૬
↓
(૧) યોગીના આત્મામાં અનુગ્રાહ્યસ્વભાવ વગર ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિની અસંગતિ.
Jain Education International
૧૫
અપ્રતિઘ ઐશ્વર્ય અપ્રતિધ ધર્મ
↓ ↓ અણિમા-લધિમા પ્રયત્નરૂપ અને
આદિ લબ્ધિઓ
સ્વરૂપ
(૨) ઈશ્વર અને આત્માના વિચિત્ર અનુગ્રાહ્ય-અનુગ્રાહક સ્વભાવના ભેદમાં આત્માના પરિણામીપણાની સિદ્ધિ અને એમ સ્વીકારવામાં પાતંજલદર્શનકારને અપસિદ્ધાંતની પ્રાપ્તિ.
(૩) જ્ઞાનાદિ ચિત્તધર્મોનો અતિ ઉત્કર્ષ સ્વીકારીને અનાદિશુદ્ધ ઈશ્વર સ્વીકારવામાં અજ્ઞાનાદિના ઉત્કર્ષવાળા પુરુષના સ્વીકારનો અતિપ્રસંગ.
(૪) આત્માને પરિણામી સ્વીકાર્યા વગર જગત્કર્તારૂપે ઈશ્વરની અસિદ્ધિ. (૫) ઈશ્વરના જગત્કર્તૃત્વનું યુક્તિ દ્વારા નિરાકરણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org