SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન ૧૬મી ‘ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા'માં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન પાતંજલમતાનુસાર ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ : શ્લોક-૧ પાતંજલમતાનુસાર ઈશ્વરનું સ્વરૂપ ↓ ક્લેશ, કર્માશય અને કર્મના વિપાકના આશયથી નહિ સ્પર્શાયલા એવા પુરુષવિશેષ ઈશ્વર ક્લેશો (૧) અવિદ્યા (૨) અસ્મિતા (૩) રાગ (૪) દ્વેષ (૫) અભિનિવેશ પાતંજલમતાનુસાર કર્માશયનું સ્વરૂપ દૃષ્ટજન્મવેદનીય કર્માશય જાતિ-મનુષ્યાદિ ભવોની પ્રાપ્તિ ↓ ક્લેશ મૂળ કર્માશય પાતંજલમતાનુસાર વિપાકાશયનું સ્વરૂપ ↓ તીવ્ર સંવેગથી કરાયેલા દેવતા આરાધનાદિ પુણ્યરૂપ કર્મોનું ફળ 1 ભોગ Jain Education International ૧૩ અદૃષ્ટજન્મવેદનીય કર્માશય આયુષ્ય-ચિરકાળ સુધી શરીરનો સંબંધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy