SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના પ્રાંતે ભગવાનના ગુણના ૨ાગપૂર્વક શક્તિનો અતિશય કરીને પરમાનંદથી= અત્યંત ઉત્સાહથી, હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્ય જીવો ભગવાને બતાવેલા સમ્યગ્ અનુષ્ઠાનનું સેવન કરી ભગવાનના પારમાર્થિક અનુગ્રહને ઝીલી વીતરાગભાવની સન્મુખ-સન્મુખતર ગમન કરી વીતરાગભાવની પ્રકર્ષની ભૂમિકાને પામીને વીતરાગતુલ્ય બની સર્વ કર્મથી વિનિર્મુક્ત થઈ નિજશુદ્ધસ્વરૂપના ભોક્તા બની શાશ્વતસુખને પામીએ. એ જ શુભ અભ્યર્થના. ૧૦ વિ. સં. ૨૦૬૪, આસો સુદ-૧૦, તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. ‘લ્યાણમસ્તુ સર્વનીવાનામ Jain Education International 卐 વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી 事 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy