________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૨૭
શ્લોકાર્થ :
શ્લોક-૨૫માં દૃષ્ટાંત બતાવ્યું એ રીતે, શાબ્દજ્ઞાનમાં અસ્પષ્ટતા કહેવાઈ. શાસ્ત્રવચનથી થતા અસ્પષ્ટ બોધમાં માધ્યસ્થ્ય નીતિથી વિચારવું યુક્ત છે. જે કારણથી વ્યાસે પણ આગળના શ્લોકમાં કહેવાશે એને કહ્યું છે. 112911
ટીકા ઃ
इत्थं हीति-इत्थम् उक्तदृष्टान्तेन, हि शाब्दे ज्ञाने अस्पष्टता प्रोक्ता, तत्र - अस्पष्टे शाब्दज्ञाने, माध्यस्थ्यनीतितो विचारणं युक्तं, तर्कस्य प्रमाणानुग्राहकत्वात्, तेनैवैदम्पर्यशुद्धेः तस्याश्च स्पष्टताप्रायत्वात्, यद् - यस्माद्, अदः = वक्ष्यमाणं, વ્યાસોઽપિ નો ।।૨૪।
ટીકાર્યઃ
૧૦૩
ત્યમ્ નૌ ।। ખરેખર આ રીતે=ઉક્ત દૃષ્ટાંતથી=શ્લોક-૨૫માં બતાવેલા દૃષ્ટાંતથી, શાબ્દજ્ઞાનમાં અર્થાત્ શાસ્ત્રવચનથી થતા શાબ્દબોધમાં, અસ્પષ્ટતા કહેવાઈ. ત્યાં=અસ્પષ્ટ શાબ્દજ્ઞાનમાં અર્થાત્ અસ્પષ્ટ શાબ્દબોધમાં, માધ્યસ્થ્ય નીતિથી વિચારવું યુક્ત છે; કેમ કે તર્કનું પ્રમાણને અનુગ્રાહકપણું છે અર્થાત્ તર્કથી વિચારવામાં આવે તો શાસ્ત્રથી થયેલા શાબ્દબોધરૂપ પ્રામાણિક જ્ઞાનનો તર્ક અનુગ્રાહક બને છે, કઈ રીતે શાબ્દબોધમાં તર્ક અનુગ્રાહક બને છે તે સ્પષ્ટ કરે છે. તેના વડે જ=તર્ક વડે જ, ઐદંપર્યની શુદ્ધિ છે અર્થાત્ શાસ્ત્રવચનના ઐદંપર્યની શુદ્ધિ છે અને તેનું=ઐદંપર્ય શુદ્ધિનું, સ્પષ્ટતા પ્રાયઃપણું છે અર્થાત્ સ્પષ્ટજ્ઞાન તુલ્યપણું છે, જે કારણથી આવે=વક્ષ્યમાણને આગળના શ્લોકમાં કહેવાશે એને, વ્યાસે પણ કહ્યું 8. 112911
ભાવાર્થ:
શાસ્ત્રવચનથી થતા અસ્પષ્ટ બોધમાં માધ્યસ્થ્યનીતિથી વિચારણા યુક્ત :
શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, અતીન્દ્રિય પદાર્થને બતાવવામાં શાસ્ત્ર હસ્તસ્પર્શ જેવું છે, તેથી એ ફલિત થાય છે કે, શાસ્ત્રથી જે શાબ્દબોધ
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org