________________
૧૨૨
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૩૧-૩૨ શકાય નહીં; અને જૈનો કોઈપણ દર્શનનાં વચનો જે જે દૃષ્ટિથી અનુભવ અને યુક્તિથી સંગત થતાં હોય તેને તે તે દૃષ્ટિથી પ્રમાણરૂપે સ્વીકારે છે. તેથી વેદવચનો પણ જેનોને જે જે દૃષ્ટિથી સંગત દેખાય છે તે તે દૃષ્ટિથી વેદ પ્રમાણ છે, તેમ જૈનો સ્વીકારે છે અને જે સ્થાનમાં અનુભવ અને યુક્તિનો વિસંવાદ હોય તે સ્થાનમાં વેદને પ્રમાણ માનતા નથી. “આ વેદવચન છે માટે પ્રમાણ છે” તેમ કહીને સ્વીકારવું તે શ્રદ્ધામાત્ર છે, વસ્તુતઃ સત્ય પદાર્થને સત્યરૂપે સ્વીકારવાની રુચિથી તેનો સ્વીકાર નથી. માટે વેદત્વેન વેદને પ્રમાણ કહેવું તે અર્થ વગરનું છે. ૩૧ના અવતરણિકા -
સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે તેમ પૂર્વમાં સ્થાપન કર્યું, અને શ્લોક-૧૭ થી ૩૧ સુધી બ્રાહ્મણોએ માનેલું શિષ્ટનું લક્ષણ કઈ રીતે યુક્તિયુક્ત નથી, તે બતાવ્યું. તે સર્વનું તિગમત કરતાં કહે છે – શ્લોક :
शिष्टत्वमुक्तमत्रैव भेदेन प्रतियोगिनः ।
तमानुभविकं बिभ्रत् परमानन्दवत्यतः ।।३२।। અન્વયાર્થ:
ગત =આથી=પર વડે કહેવાયેલ શિષ્ટના લક્ષણનો નિરાસ થયેલો હોવાથી પ્રતિયોનિઃ મેરેન=પ્રતિયોગીના ભેદ વડે-ક્ષીયમાણ એવા દોષરૂપ પ્રતિયોગીની તરતમતા વડે તzતેને શિષ્ટત્વના ભેદને કાનમવિ વિશ્વ–આતુભવિક ધારણ કરતું એવું ૩૧ શિખવકહેવાયેલું શિષ્ટપણું પરમાનસિક પરમાનંદવાળા એવા ત્રેવ અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ છે.૩૨ા શ્લોકાર્ચ -
આથી=પર વડે કહેવાયેલ શિષ્ટના લક્ષણનો નિરાસ થયેલો હોવાથી, પ્રતિયોગીના ભેદ વડે તેને શિષ્ટત્વના ભેદને, આનુભવિક ધારણ કરતું એવું કહેવાયેલું શિષ્ટપણું, પરમાનંદવાળા એવા અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, છે. Il3II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org