________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭-૨૮
અન્વયાર્થ:
અપિ ==વળી જાવેશવિત્વતઃ–કાત્મ્ય અને દેશના વિકલ્પથી અવ્યાતિવ્યાપ્તી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ છે. સ્વતઃસ્પર્ધાત્=સ્વતાત્પર્યથી આદ્યપ્રદે=આદ્યના ગ્રહમાં=કાર્ત્યરૂપ વિકલ્પના ગ્રહણમાં ન રોષઃ=દોષ નથી, રૂતિ ચેન્નતિઃ=એ પ્રમાણે તારી મતિ છે=શિષ્ટના લક્ષણવિષયક વેદને પ્રમાણ માનનાર બ્રાહ્મણની મતિ છે, તો ગ્રંથકારશ્રી કહે છે
-
નેવું=એ પ્રમાણે નથી=એ પ્રમાણે મતિ યુક્ત નથી; કેમ કે વિશિષ્ય તાત્પર્યાપ્રદે તન્માનતાઽપ્રજ્ઞાત્=વિશેષ કરીને તાત્પર્યના અગ્રહમાં તેની માનતાનો અગ્રહ છે=સ્વકલ્પિત અર્થના અનુસારથી તાત્પર્યના અગ્રહણમાં વેદની પ્રમાણતાનો અગ્રહ છે સામાન્યતઃ=સામાન્યથી સ્વતાપર્વે સ્વતાત્પર્યમાં પ્રામાö=વેદનું પ્રમાણ્ય નોઽપિ=અમને પણ=જૈનોને પણ સમ્મત=સંમત છે. ૨૭-૨૮।।
૧૦૧
શ્લોકાર્થ ઃ
વળી, કાર્ત્ય અને દેશના વિકલ્પથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ છે. સ્વતાત્પર્યથી કાર્વ્યરૂપ વિકલ્પના ગ્રહણમાં દોષ નથી, એ પ્રમાણે તારી મતિ છે, તો ગ્રંથકારશ્રી નિરાકરણ કરતાં કહે છે
—
એ પ્રમાણે નથી=એ પ્રમાણે મતિ યુક્ત નથી; કેમ કે વિશેષ કરીને તાત્પર્યના અગ્રહણમાં તેની માનતાનો વેદની પ્રમાણતાનો, અગ્રહ છે. સામાન્યથી, સ્વતાત્પર્યમાં વેદનું પ્રામાણ્ય અમને પણ=જૈનોને પણ સંમત છે. II૨૭-૨૮
Jain Education International
• ‘નોવિ’ - અહીં ‘વિ’ થી એ કહેવું છે કે તમને=બ્રાહ્મણોને તો વેદનું પ્રામાણ્ય સંમત છે, પરંતુ અમને પણ=જૈનોને પણ, વેદપ્રામાણ્ય સંમત છે.
For Private & Personal Use Only
ટીકા ઃ
अपि चेति- अपि च कार्त्स्यदेशविकल्पतः कृत्स्नवेदप्रामाण्याभ्युपगमो विवक्षितो देशतदभ्युपगमो वेति विवेचने, अव्याप्त्यतिव्याप्ती, कृत्स्नवेदप्रामाण्याभ्युपगमस्य ब्राह्मणेष्वभावात्, न हि वेदांन्तिनो नैयायिकाद्यभिमतां श्रुतिं
www.jainelibrary.org