SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૨૧ શ્લોક : विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरं । प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ।।२१।। અન્વયાર્થ : - વિષયાત્માનુવન્થ =વિષય, સ્વરૂપ અને અનુબંધ વડે શુદ્ધ=શુદ્ધ ત્રિથા ફર્મ=ત્રિવિધ કર્મ ત્રણ પ્રકારનું અનુષ્ઠાન યથોત્તાં યથોત્તર પ્રઘાનંત્રપ્રધાન છે. તત્ર ત્યાં ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં ગદ્ય વિષયશુદ્ધ અનુષ્ઠાન મુવાર્થમુક્તિ માટે પતિનાપ પતનાદિ પણ છે. ll૧૧ાા શ્લોકાર્ચ - વિષય, સ્વરૂપ અને અનુબંધ વડે શુદ્ધ ત્રણ પ્રકારનું અનુષ્ઠાન યથોતર પ્રધાન છે. ત્યાં ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં, આધ=વિષયશુદ્ધ અનુષ્ઠાન, મુક્તિ માટે પતનાદિ પણ છે. ર૧TI ટીકા : विषयेति-विषयेण-गोचरेण, आत्मना-स्वरूपेण, अनुबन्धेन तु-उत्तरत्रानुवृत्तिलक्षणेन शुद्धं, त्रिधा त्रिविधं, कर्म=अनुष्ठानं, यथोत्तरं प्रधानं यद्यत् उत्तरं तत्तदपेक्षया प्रधानमित्यर्थः । आद्यं तत्र विषयशुद्धं कर्म मुक्त्यर्थं='मोक्षो मातो भूयादि'तीच्छया जनितं, पतनाद्यपि भृगुपाताद्यपि, आदिना शस्त्रपाटनगृध्रपृष्ठार्पणादिः स्वघातोपाय: परिगृह्यते किं पुनः शेषं स्वाहिंसकमित्यपिશક્વાર્થ પારા ટીકાર્ય : વિષUT . શબ્દાર્થ | વિષયથી=ગોચરથી=ઉદ્દેશથી, આત્માથીસ્વરૂપથી, વળી અતુબંધથી–ઉત્તરત્ર અનુવૃત્તિલક્ષણ પ્રવાહથી, શુદ્ધ એવું ત્રિધા ત્રણ પ્રકારનું કર્મ અનુષ્ઠાન, યથોત્તર પ્રધાન છે કે જેનાથી ઉત્તરમાં છે તે તેની અપેક્ષાએ અર્થાત્ પૂર્વની અપેક્ષાએ પ્રધાન છે, એ પ્રમાણે અર્થ છે. ત્યાં=આ ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં, મુક્તિ માટે મને આનાથી મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy