________________
૪૬
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૬ અવતરણિકા :
શ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રતિસ્રોતનું અનુસરણ કરનાર હોવાથી અપુનર્બલકને પર વડે યોગ ઈચ્છાય છે. ત્યાં પ્રશ્ન થાય કે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિથી યોગની પ્રાપ્તિ છે, તેથી મિથ્યાત્વ અવસ્થાવાળા એવા અપુનબંધકમાં યોગ કઈ રીતે સંભવે ? માટે અપુતબંધકમાં યોગને સ્વીકારનાર ગોપેન્દ્રનું વચન કઈ રીતે સંગત છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
तत्क्रियायोगहेतुत्वाद्योग इत्युचितं वचः ।
मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ।।१६।। અન્વયાર્થ :
ક્રિયાયોગહેતુત્વ=ક્રિયાયોગનું હેતુપણું હોવાથી સદાચારરૂપ ક્રિયાયોગનું ભાવયોગ પ્રત્યે હેતુપણું હોવાથી વા યોગ છે. રૂત્તિ એ રીતે તદા તે વચન=ગોપેન્દ્રએ અપુનર્બધકને યોગ છે, એમ સ્વીકાર્યું તે વચન વિતંત્ર ઉચિત છે. તુ વળી મોક્ષેડતિવૃવત્તસ્થ મિત્રજોઃમોક્ષમાં અતિ દઢ ચિતવાળા ભિન્નગ્રંથિને અર્થાત્ સમ્યગ્દષ્ટિને માવતિ=ભાવથી યોગ છે. ૧૬ શ્લોકાર્ચ -
ક્રિયાયોગનું હેતુપણું હોવાથી=સદાચારરૂપ ક્રિયાયોગનું ભાવયોગ પ્રત્યે હેતુપણું હોવાથી, યોગ છે, એ પ્રમાણે તે વયન ગોપેન્દ્રએ અપુનબંધકને યોગ છે એમ સ્વીકાર્યું તે વચન, ઉચિત છે. વળી મોક્ષમાં અતિ દટ ચિત્તવાળા ભિન્નગ્રંથિને ભાવથી યોગ છે. ll૧૬ll ટીકા :
तदिति-तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य, हेतुत्वात् योग इत्येवमुचितं, अस्य द्रव्ययोगवत्त्वात्, मोक्षे निर्वाणे, अतिदृढचित्तस्य-एकधारालग्नहृदयस्य, भिन्नग्रन्थे:-विदारितातितीव्ररागद्वेषपरिणामस्य, तु भावतो योगः सम्भवति, सम्यग्दृष्टेहि मोक्षाकाङ्क्षाक्षणिकचित्तस्य या या चेष्टा सा सा मोक्षप्राप्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org