SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનાબંધકદ્વાચિંશિકા/શ્લોક-૯ ૨૫ અતાવિક છે, એમ શ્લોક-૮માં કહ્યું. હવે શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનબંધક કેવા હોય છે ? અને શું વિચારે છે ? તે બતાવે છે – શ્લોક : क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ।।९।। અન્વયાર્થ : થાદ વાણિત: ક્રોધાદિથી અબાધિત શાંત શાંત છે, તુવળી મહાશય =મહાઆશયવાળા ઉદાત્ત છે, ઘંઆ શાંત-ઉદાત્ત એવો આ અપુતબંધક મવથરસંસારવિષયક વીન=કારણને રૂપં સ્વરૂપને ચ=અને તંત્રફળને દરે=વિચારે છે. ICI શ્લોકાર્ચ - ક્રોધાદિથી અબાધિત શાંત છે, વળી મહાઆશયવાળો ઉદાત છે, આ શાંત-ઉદાત એવો આ અપુનર્બધક, સંસારવિષયક કારણને, સ્વરૂપને અને ફળને વિચારે છે. llclu. ટીકા - ___ क्रोधादीति-पूर्वार्धं गतार्थं, अयं च=शान्तोदात्त:, भवगोचरं संसारविषयं, વીનં=ાર, રૂપં સ્વરૂપ, પન્ન =ાર્ય, મદતે વિચારયતિ ટીકાર્ય : પૂર્વાર્થ ... વિચારતિ | શ્લોકનો પૂર્વાર્ધ ગતાર્થ છે=સ્પષ્ટાર્થ છે, અને આEશાંત-ઉદાત્ત એવો અપુતળંધક જીવ, ભવગોચર=સંસારવિષયક, બીજને કારણને, રૂપને=સ્વરૂપને અને ફળને=કાર્યને કહતે=વિચારે છે. પલા ભાવાર્થ :શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનર્બધક જીવનું સ્વરૂપ : સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાને અભિમુખ થવામાં બાધ કરે તેવા ક્રોધ, માન, માયા અને લોભ અપુનબંધક જીવોને નથી, તેથી અપુનબંધક જીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy