________________
૧૪
અવતરણિકા :
શ્લોક-૪ના ઉત્તરાર્ધથી કહ્યું કે અન્ય આચાર્યો સમૃદ્ધ્ધકાદિમાં ભવસ્વરૂપના નિર્ણાયક ઊહના અભાવને કારણે અમુખ્ય પૂર્વસેવા સ્વીકારે છે. તે કથન યુક્ત છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૫
શ્લોક ઃ
युक्तं चेतन्मले तीव्रे भवासङ्गो न हीयते । सङ्क्लेशायोगतो मुख्या सान्यथा नेति हि स्थितिः ।।५ ।। અન્વયાર્થ :
તત્ત્વ=ઞા પણ=શ્ર્લોક-૪ના ઉત્તરાર્ધમાં અન્ય આચાર્યનો મત બતાવ્યો એ પા યુĒ=યુક્ત છે, =િજે કારણથી તીવ્રમત્તે–તીવ્ર મળ હોતે છતે, મવાસ= ભવતો નાસંગ ભવનો પ્રતિબંધ નીયતે=ઓછો થતો નથી.સંજ્ઞેશાયોતઃ= સંક્લેશન અયોગળી-અતિ તીવ્ર સંક્લેશના અયોગથી સા=પૂર્વસેવા મુલ્યા= મુખ્ય છે, અન્યથા અતિ તીવ્ર સંક્લેશના અયોગવિના 7=તથી=પૂર્વસેવા મુખ્ય નથી, કૃતિ=એ પ્રકારની સ્થિતિઃ સ્થિતિ છે-શાસ્ત્રમર્યાદા છે. ।।૫।।
=
-
શ્લોકાર્થ :
આ પણ=શ્લોક-૪ના ઉત્તરાર્ધમાં અન્ય આચાર્યનો મત બતાવ્યો એ પણ, યુક્ત છે, જે કારણથી તીવ્ર મળ હોતે છતે ભવનો પ્રતિબંધ ઓછો થતો નથી. અતિ તીવ્ર સંક્લેશના અયોગથી પૂર્વસેવા મુખ્ય છે, અન્યથા પૂર્વસેવા મુખ્ય નથી, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે. IIT
Jain Education International
* ‘તત્ત્વ’=‘તપ’ શ્લોકમાં આ ‘’ કાર ‘પ’ અર્થમાં છે અને ‘પ્’ થી એ કહેવું છે કે ‘કાર્યથી પરિણામી કારણની સર્વથા ભિન્નતા નથી,' એ મત પ્રમાણે કારણમાં કાર્યનો ઉપચાર સ્વીકારીને સમૃદ્ધધકાદિની પૂર્વસેવા સ્વીકારી તે તો યુક્ત છે, પરંતુ અન્ય આચાર્યના મતે અમુખ્યત્વરૂપ ઉપચારથી સબંધકાદિમાં પૂર્વસેવા સ્વીકારી તે પણ યુક્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org