SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધકદ્વાચિંશિકા/પ્રસ્તાવના આ ધાર્નિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છમસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “ મિચ્છા મિ દુક્કડ” માંગું છું. પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપરઉપકારક બને અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું પણ યોગીનાથ પરમાત્માએ બતાવેલ યોગમાર્ગની પ્રથમ ભૂમિકા સ્વરૂપ અપુનબંધક અવસ્થાને પ્રાપ્ત કરી શુદ્ધ આત્મચેતનાનું સંવેદન કરું, આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું અને ક્રમસર આગળ આગળની સમ્યક્ત્વાદિ ભૂમિકાને પ્રાપ્ત કરું; ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામો એ જ અંતરની અભ્યર્થના. – “છત્યાગમતુ સર્વગીવાનામ' - વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ.પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીરના, સ્વાધ્યાયપ્રિયા પ.પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી * F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy