SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અન્વયાર્થ : મર્થ :=આ દ્રષ-મુક્તિવિષયક દ્વેષ ત્વના =અતિ અનર્થ માટે છે. તમાવસ્તુ વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ, દિના—જીવોને, સનીન્યમનસ્વતિ =સહજ અલ્પમલપણાને કારણે, મવાનુટરાગ=ભવના અનુત્કટ રાગથી થાય છે. ૨૬ શ્લોકાર્ચ - આ ડ્રેષ=મુક્તિવિષયક દ્વેષ, અતિ અનર્થ માટે છે. વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ, દિના=જીવોને, સહજ અલ્પમલપણાને કારણે ભવના અનુત્કટ રાગથી થાય છે. ૨૬ll ટીકા : द्वेष इति-अयं-मुक्तिविषयो द्वेषोऽत्यनर्थाय बहुलसंसारवृद्धये, तदभावस्तु मुक्तिद्वेषाभावः पुनर्देहिनां प्राणिनां, भवानुत्कटरागेण=भवोत्कटेच्छाभावेन, सहजं= स्वाभाविकं, यदल्पमलत्वं ततः, मोक्षरागजनकगुणाभावेन तदभावेऽपि गाढतर-मिथ्यात्वदोषाभावेन तद्वेषाभावो भवतीत्यर्थः ।।२६।। ટીકાર્ચ - મયં ...... મવતીત્યર્થ | આગમુક્તિવિષયક દ્વેષ અતિ અનર્થ માટે છેઃ બહુલ સંસારની વૃદ્ધિ માટે છે. વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ, જીવોને ભવતા અનુત્કટ રાગથી થાય છે=ભવની ઉત્કટ ઇચ્છાના અભાવથી થાય છે. ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ શેનાથી થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – સહજ=સ્વાભાવિક એવું જે અલ્પમલપણું તેનાથી ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ થાય છે, એમ અવય છે. મુક્તિઅદ્વેષ શેનાથી થાય છે, તેનો ફલિતાર્થ બતાવે છે – મોક્ષના રાગજનક ગુણનો અભાવ હોવાને કારણે તેના અભાવમાં પણ=મોક્ષના રાગના અભાવમાં પણ, ગાઢતર મિથ્યાત્વદોષનો અભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy