________________
૧૨
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૬-૭
શ્લોકાર્થ :
શોભન એવાં પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેધ વડે, શોભન એવા સ્તવન વડે, શૌયશ્રદ્ધાદિપૂર્વક દેવોનું પૂજન જાણવું.
* ‘શોધશ્રદ્ધા પૂિર્વમ્’માં ‘વિ’ પદથી ધૃતિ, ધારણા આદિનું ગ્રહણ કરવાનું છે.
ટીકા ઃ
લેવાનામિતિ- વ્ય: ||૬||
ટીકાર્ય :
શ્લોક સ્પષ્ટ છે માટે ટીકા નથી. IIFI
ભાવાર્થ :
ઉપાસ્ય એવા દેવોનું પૂજન દેહની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ અને શ્રદ્ધાદિપૂર્વક કરે, અને તે પૂજન સુંદર એવાં પુષ્પો, સુંદર એવાં ચંદન આદિ દ્રવ્યો, ઉત્તમ કોટિના ધૂપો અને દેવ આગળ ઉત્તમ કોટિના નૈવેદ્યના અર્પણથી કરે. વળી, ઉપાસ્ય એવા દેવોના ગુણોની સ્તુતિ દ્વારા પૂજન કરે.
આ રીતે ઉપાસ્ય એવા દેવોની પૂજા કરવાથી ગુણોનો પક્ષપાત થાય છે, જેથી ગુણવૃદ્ધિના ઉપાયભૂત એવા યોગમાર્ગને સેવવાની શક્તિનો સંચય થાય છે. તેથી દેવોનું પૂજન યોગમાર્ગની પૂર્વસેવા છે. કળા
અવતરણિકા :
પૂવશ્લોકમાં કહ્યું કે શૌચશ્રદ્ધાદિપૂર્વક દેવોનું પૂજન જાણવું. ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વસેવામાં કયા દેવોનું પૂજન કરવું ઉચિત છે ? તેથી કહે છે
શ્લોક ઃ
अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा ।
अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ।।७।।
અન્વયાર્થ :
અનિર્ણીવિશેષાળાં મહાત્મના=અનિર્ણીત વિશેષવાળા એવા મહાત્માઓને, અધિમુ િવશાત્=અધિમુક્તિના વશથી-અતિશય શ્રદ્ધા અનુસારથી, વા=
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org