SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પૂર્વસેવા તાસિંશિકા/બ્લોક-૫ અન્વયાર્થ - તમૃત્યુનુમિયા-તેમના મૃત્યુની અનુમતિના ભયથી, તીર્થે તીર્થમાં, તત્તિયોનનં-તેમના ધનનું યોજત કરે. તલાસનામા =તેમના આસન આદિનો અભોગ કરે =અને, સ્વસ્થાપનાર્જને તેમના બિબનું સ્થાપન, અર્ચન કરે. પા. શ્લોકાર્ચ - તેમના મૃત્યુની અનુમતિના ભયથી તીર્થમાં તેમના ધનનું યોજન કરે, તેમના આસન આદિનો અભોગ કરે અને તેમના બિંબનું સ્થાપન, અર્ચન કરે. પII ટીકા : तद्वित्तेति-तद्वित्तस्य गुरुवर्गालङ्कारादिद्रव्यस्य योजनं नियोगः तीर्थे देवतायतनादौ तन्मृत्यनुमतेस्तन्मरणानुमोदनाद् भिया भयेन, तत्सङ्ग्रहे तन्मरणानुमतिप्रसङ्गात् । तस्यासनादीनां-आसनशयनभोजनपात्रादीनां अभोगोऽपरिभोगः, तबिम्बस्य स्थापनार्चने विन्यासपूजे ।।५।। ટીકાર્ય : તદિત્તશુ .... વિન્યાસપૂને છે તેમના વિતનું ગુરુવર્ગના અલંકાર આદિ દ્રવ્યનું, તીર્થમાં=દેવતા આયતનાદિમાં, યોજન કરવું-વાપરવું. અહીં પ્રશ્ન થાય કે ગુરુવર્ગના મૃત્યુ પછી તેમનું ધન પુત્ર ગ્રહણ કરે તો શું વાંધો ? તેથી કહે છે – તેમના મૃત્યુની અનુમતિના ભયથી–ગુરુવર્ગના મરણના અનુમોદનના ભયથી તેમનું ધન તીર્થમાં નિયોજન કરે તેમ અન્વય છે; કેમ કે તેના સંગ્રહમાંeગુરુ આદિના મૃત્યુ પછી તેમના ધનના ગ્રહણમાં તેમના મરણની અનુમતિનો પ્રસંગ છે. તેમના આસનાદિનોકગુરુવર્ગના આસન, શયન, ભોજન-પાત્રાદિનો અભોગ કરે અર્થાત્ પોતાના ભોગમાં વાપરે નહિ, તેમના બિબનું સ્થાપન કરે અને તેની પૂજા કરે. પા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy