________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૧૧
અન્વયાર્થ :
અપરિગામિનિ આત્મનિ=અપરિણામી આત્મા હોતે છતે ત=આ=પૂર્વમાં પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને યોગના ઉપાયો બતાવ્યા એ, નિશ્ચિત્ ન મુખ્યતે=કાંઈ ઘટતું નથી; હ્રિ=જે કારણથી તત્ર=તેમાં=આત્મામાં, ટસ્થં=એકાંતિક સ્વભાવ હોતે છતે અસંસારો=અસંસાર થાય વા ધ્રુવમ્ ગમોક્ષઃ=અથવા નિશ્ચિત અમોક્ષ થાય. ||૧૧||
૩૯
શ્લોકાર્થ :
અપરિણામી આત્મા હોતે છતે આ=પૂર્વે પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને યોગના ઉપાયો બતાવ્યા એ, કાંઈ ઘટતું નથી; જે કારણથી આત્મામાં ફૂટસ્થ સ્વભાવ હોતે છતે નિશ્ચિત અસંસાર થાય અથવા અમોક્ષ થાય. II૧૧૪
ટીકા :
न चैति न चैतत् = पूर्वोक्तं किञ्चित् अपरिणामिनि आत्मनि युज्यते, तत्र = आत्मनि, हि कूटस्थे एकान्तिकस्वभावे सति असंसारः - संसाराभाव, एव स्यात्, पुष्करपत्रवन्निर्लेपस्य तस्याविचलितस्वभावत्वात्, प्रकृतितद्विकारोपहितस्वभावे च तस्मिन् संसारदशायामभ्युपगम्यमाने ध्रुवं निश्चितम्, अमोक्षो=मोक्षाभावो, वा स्यात्, मुक्तिदशायां पूर्वस्वभावस्य त्यागे कौटस्थ्यहानिप्रसङ्गात् ।। ११ । । ટીકાર્થ ઃ
ન ચૈતન્ ..... જ્ઞાનિપ્રસşાત્ ।। અપરિણામી આત્મા હોતે છતે આ=શ્લોક૧ થી ૧૦ સુધી પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને યોગના ઉપાયો બતાવ્યા એ, કાંઈ ઘટતું નથી, જે કારણથી ત્યાં=આત્મામાં, ફૂટસ્થ=એકાંતિક સ્વભાવ હોતે છતે, અસંસાર–સંસારનો અભાવ જ થાય; કેમ કે પુષ્કરપત્રની જેમ નિર્લેપ એવા તેનું=આત્માનું, અવિચલિત સ્વભાવપણું છે.
અને સંસારદશામાં પ્રકૃતિ અને તેના વિકારથી ઉપહિત સ્વભાવવાળા તેનો સ્વીકાર કરાયે છતે=પ્રકૃતિ અને તેના વિકારથી ઉપહિત આત્માનો સ્વીકાર કરાયે છતે, અથવા, નક્કી અમોક્ષ=મોક્ષનો અભાવ થાય; કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org