________________
૩૪
પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૦ શ્રોત:પ્રલના–પરમાનંદના નિણંદરૂપ ઝરણારૂપ, શાંતરસના પ્રવાહના પ્રદર્શનને કારણે નિર=વિરોધમાં (૩યુક્ત ઉપકારક છે, એમ અન્વય છે.) ૧૦|| શ્લોકાર્ચ -
વળી દઢ સ્થિરતાને ઉત્પન્ન કરતો અભ્યાસ નિરોધ કરવા વિષયક કરાતો અભ્યાસ, પરમાનંદના નિષ્યદરૂપEઝરણારૂપ, શાંતરસના પ્રવાહના પ્રદર્શનને કારણે નિરોધમાં (ઉપકારક છે.) II૧oli ટીકા :
निरोध इति-निरोधे चित्तवृत्तिनिरोधे, अभ्यास: पुनर्दृढाम्=अतिशयितां, स्थिरताम् अवस्थितिलक्षणां, जनयन् परमानन्दनिष्यन्दस्य अतिशयितसुखार्णवनिर्झरभूतस्य, शान्तश्रोतसा शान्तरसप्रवाहस्य, प्रदर्शनात् उपयुज्यते इत्यन्वयः, तत्रैव सुखमग्नस्य मनसोऽन्यत्र गमनायोगात्, इत्थं च चित्तवृत्तिनिरोध इति योगलक्षणं सोपपत्तिकं व्याख्यातम् ।।१०।। ટીકાર્ય :
નિરોધે ... કયો તિ, વળી દઢ અતિશયિત એવી અવસ્થિતિસ્વરૂપ સ્થિરતાને ઉત્પન્ન કરતો એવો અભ્યાસ-ચિત્તવૃત્તિનિરોધ માટેનો કરાતો અભ્યાસ, પરમાનંદના નિષદરૂપ એવા=અતિશયિત સુખરૂપી સમુદ્રના ઝરણાભૂત એવા, શાંતસોતના=શાંતરસના પ્રવાહના, પ્રદર્શનથી વિરોધમાં= ચિત્તવૃત્તિનિરોધમાં, ઉપયોગી છે, એ પ્રકારે અવય છે; કેમ કે ત્યાં જ= પરમાનંદના નિબંદરૂપ શાંતરસના પ્રવાહમાં જ, સુખમગ્ન એવા મનનો અન્યત્ર ગમન અયોગ છે.
રૂલ્ય ઘ ..... ચાડ્યાતિમ્ ! અને આ રીતે શ્લોક-૧ થી ૧૦ સુધી ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણનું વર્ણન કર્યું એ રીતે, ચિત્તવૃત્તિનિરોધ એ પ્રકારનું યોગનું લક્ષણ સોપપત્તિક=ઉપપતિસહિત=સંગતિસહિત, વ્યાખ્યાન કરાયું. ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org