SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧ અન્વયાર્થ : તુ વળી પતંગ્ગનિ=પતંજલિ ઋષિ ચિત્તવૃત્તિનિરોથં ચિત્તવૃત્તિનિરોધને વા=યોગ માદ=કહે છે. ચિત્તવૃત્તિનિરોધયોગનું લક્ષણ છે, તે બતાવીને શ્લોકના ઉત્તરાર્ધથી અને બ્લોક-ર થી ચિત્તનું સ્વરૂપ બતાવે છે – વત્ર વિરા =જે અવિકારીમાં ટ્રષ્ટ દ્રષ્ટાનું સ્વરૂપાવસ્થાનં સ્વરૂપમાં અવસ્થાન =થાય તે ચિત્ત છે, એમ શ્લોક-૩માં કહેલ “તષ્યિ' સાથે અવય છે. ૧. શ્લોકાર્ય :વળી પતંજલિ ઋષિ ચિત્તવૃતિનિરોધને યોગ કહે છે. જે અવિકારી ચિત્તમાં દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન થાય તે ચિત્ત છે, એમ શ્લોક-૩માં કહેલ ‘તચ્ચિત્ત' સાથે અન્વય છે. [૧] ટીકા : चित्तेति-पतञ्जलिस्तु चित्तवृत्तिनिरोधं योगमाह, तथा च सूत्रं - "योगश्चित्तवृत्तिनिरोधः" (योगसूत्र-१/२) इति, तत्र चित्तपदार्थं व्याचष्टेद्रष्टुः पुरुषस्य स्वरूपे चिन्मात्ररूपतायामवस्थानं यत्र यस्मिन् स्यात् अविकारिणि, व्युत्पन्नविवेकख्यातेश्चित्सङ्क्रमाभावात् कर्तृत्वाभिमाननिवृत्तौ प्रोन्मुक्तपरिणामेन, तथा च સૂત્ર - તવા દ્રષ્ટ: સ્વરૂપ(ડ)વરથાનમ્” | (ચો.ફૂ. ૨/૩) કૃતિ મારા ટીકાર્ય : પતનિસ્તુ ... રાદ, વળી પતંજલિ ઋષિ ચિત્તવૃત્તિનિરોધને યોગ કહે છે=મોક્ષના કારણભૂત એવો યોગ કહે છે. તથા ૨ સૂત્રે અને તે પ્રમાણે ચિત્તવૃત્તિનિરોધ યોગ છે તે પ્રમાણે, સૂત્ર છે પાતંજલયોગસૂત્ર-૧/૨ છે. વા ... નિરધા” તિ, ચિત્તવૃત્તિનો વિરોધ યોગ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy