SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशळेश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः । न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत पातजलयोगलक्षणविचारद्वात्रिंशिका-११ ૧૦મી યોગલક્ષણબત્રીશી સાથે ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીનો संगंध : स्वकीयं योगलक्षणमन्यदीययोगलक्षणे विचारिते सति स्थिरीभवतीति तदर्थमयमारम्भः - मर्थ : બીજાના યોગનું લક્ષણ વિચાર કરાયે છતે અવ્ય દર્શનકારોએ કહેલા યોગલક્ષણનો વિચાર કરાયે છતે, સ્વકીય યોગલક્ષણ-સ્વદર્શનનું યોગલક્ષણ, સ્થિર થાય છે. જેથી કરીને તેના માટે=સ્વદર્શનના યોગલક્ષણતા સ્થિરીકરણ માટે અર્થાત્ તત્વના અર્થીને પોતાના દર્શનના યોગનું લક્ષણ આ જ ઉચિત છે એ પ્રકારનો સ્થિર નિર્ણય કરવા માટે, આ આરંભ છે પતંજલ ઋષિએ કહેલા યોગના લક્ષણને સ્પષ્ટ કરવાનો આ આરંભ છે. दोs : चित्तवृत्तिनिरोधं तु योगमाह पतञ्जलिः । द्रष्टुः स्वरूपावस्थानं यत्र स्यादविकारिणि ।।१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy