________________
પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
શ્લોક નં. વિષય
૨૫. એક વાયુના વ્યાપારના ભેદથી પાંચ પ્રકારના વાયુના વ્યપદેશની જેમ અહંકારાદિ ઉપપત્તિનું સુકરપણું હોવાથી તત્ત્વાંતરનો વ્યય.
૨૬. પુરુષનું વ્યંજકપણું હોતે છતે પણ પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું, અધિષ્ઠાનપણું વ્યંજક છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો “તવા પ્રદુઃ” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૧/૩ની નિરર્થકતા.
૨૭. સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્રશક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ અપરિણામને કા૨ણે આત્માનું ફૂટસ્થપણું છે, એમ પાતંજલ મતકાર કહે તોપણ ધર્મભેદને કારણે ભવ અને મોક્ષના કથંચિદ્ ભેદની સિદ્ધિ.
૨૯.| પ્રધાનભેદ સ્વીકારાયે છતે પ્રધાન જૈનદર્શનને
અભિમત કર્મ થાય, બુદ્ધિગુણવાળો પુરુષ કચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અવ થાય, એથી જૈનદર્શનનો
જય.
૩૦. (i) પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત.
(ii) એકાગ્રતા અવિધ સુધી રોધ વાચ્ય હોતે છતે એકાગ્રતાના પૂર્વભાવિ એવા અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગના લક્ષણની અવ્યાપ્તિ.
Jain Education International
૨૩
For Private & Personal Use Only
પાના નં.
૨૮. પ્રકૃતિમાં વિશ્રાંત દુ:ખધ્વંસ હોતે છતે બુદ્ધિના ભેદમાં પણ જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો, એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર, અને મુક્તિની અવ્યાપ્યવૃત્તિતાના સ્વીકારમાં મુક્તિમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ, અને મુક્ત પણ આત્માને ભવસ્થશરીરાવચ્છેદેન ભોગની આપત્તિ. ૧૩૪-૧૪૧
૧૧૮-૧૩૧
૧૨૧-૧૨૭
૧૨૭-૧૩૪
૧૪૧-૧૪૮
૧૪૮-૧૫૨
www.jainelibrary.org