________________
પાના નં.]
૪૧-૪૭
૪૭-પર
પર-૬૦
૬૦-૭૯
પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય
પતંજલિ ઋષિની માન્યતાનુસાર પ્રકૃતિને એક સ્વીકારવામાં આવતા દોષો. શ્લોક-૧૧-૧રમાં પતંજલિ ઋષિના મતમાં ત્રણ દૂષણો આપ્યાં તે દૂષણો પાતંજલ દર્શનમાં આવતાં નથી, એ
પ્રકારની શંકાનું ઉભાવન. ૧૪. ચિત્તનું સ્વ-પરપ્રકાશકપણું હોવાથી ચિત્તના ગ્રહી એવા
પુરુષને સ્વીકારવાથી શું ? એ પ્રકારની શંકાના નિવારણ માટે પતંજલિ ઋષિનું સમાધાન. બુદ્ધિ સ્વપ્રકાશક નથી, અને બુદ્ધિનું અન્ય બુદ્ધિથી પણ વેદન નથી, એ રીતે વિષયનો વ્યવહાર કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની કોઈની આશંકામાં પતંજલિ ઋષિનું સમાધાન. પાતંજલ મતાનુસાર નિત્યોદિતા અને અભિવ્યંગ્યા એમ
બે પ્રકારે ચિતશક્તિનું સ્વરૂપ. ૧૭. પાતંજલ મતાનુસાર સંસારી જીવો જે ભોગ કરે છે,
તે ભોગની યુક્તિપૂર્વક સંગતિ. પાતંજલ મતાનુસાર સાધના કરનાર એક વ્યક્તિની
મુક્તિની સંગતિ. ૧૯.| પાતંજલ મતાનુસાર મહદ્ આદિ પરિણામોની પ્રકૃતિમાં
આનુલોમ્ય શક્તિ અને પ્રાતિલોમ્ય શક્તિ છે, તે
પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું. ૨૦. પ્રકૃતિની પ્રતિલોમ શક્તિ પણ સહજ હોય તો યોગી
પુરુષોએ મોક્ષ માટે યત્ન કરવો જોઈએ નહિ, અને મોક્ષનું અનર્થનીયપણું હોતે છતે મોક્ષઉપદેશક શાસ્ત્રોનું અનર્થપણું છે, એ પ્રકારની શંકાનું પતંજલિ ઋષિ દ્વારા નિરાકરણ.
૭૦-૭૨
૭૨-૭૮
૭૮-૮૧
૮૧-૮૯
૮૭-૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org