________________ “योगारम्भेऽपि योगस्य, निश्चयेनोपपादनात् / मदुक्तं लक्षणं तस्मात् 'પરમાનન્દ સતામ્ !'' યોગના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગનું વ્યવસ્થાપન હોવાને કારણે યોગનો પ્રારંભ યોગ નથી, એમ જે પાતંજલમતાનુસારી કોઈ કહે છે તે બરાબર નથી તે કારણથી, 'ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણબત્રીશીમાં કહેવાયેલ ‘મોક્ષપુરવ્ય,વ્યાપાર:' એ યોગનું લક્ષણ સજ્જન પુરુષોને પરમાનંદને કરનારું છે.” : પ્રકાશક : તાથી ? 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - 380007. ટેલિ. | ફેક્સ : (079) 26604911, ફોન : 32911471 E-mail : gitarthganga@yahoo.co.in ડિઝાઈનું બોધિદર્શન ગ્રાફિક્સ, અમદાવાદ. ફોન : 0985074889 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org